I love NADIAD

I love NADIAD I ♥ NADIAD | I ♥ nadiad
www.facebook.com/ilovenadiad

15/02/2026
15/02/2026
નડિયાદ મેળો ૨૦૨૬ ‼️જય મહારાજં !!ફોટો આભાર પિયુષ રાણા
03/02/2026

નડિયાદ મેળો ૨૦૨૬ ‼️જય મહારાજં !!

ફોટો આભાર પિયુષ રાણા

Jay Maharaj
01/02/2026

Jay Maharaj

01/02/2026
01/02/2026
નડિયાદ સંતરામ મંદિર ની દિવ્ય સાંકળ વરસાદ ની શુભેછા...... જય મહારાજ....
01/02/2026

નડિયાદ સંતરામ મંદિર ની દિવ્ય સાંકળ વરસાદ ની શુભેછા......

જય મહારાજ....

31/01/2026

નડીયાદ ખાતે ચાલી રહેલ સંતરામ મેળા માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે અંગેના QR કોડ મુકવામાં આવેલ છે.

સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 195મા સમાધિ મહોત્સવ અંતર્ગત મહાસુદ પુનમ - સાકર વર્ષ...
28/01/2026

સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 195મા સમાધિ મહોત્સવ અંતર્ગત મહાસુદ પુનમ - સાકર વર્ષા - દિવ્ય આરતી અને મેળામાં નડિયાદ શહેરમાં દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ સાકર વર્ષાના દર્શન માટે પધારે છે. જે અંતર્ગત નડિયાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ખાતે યોજાયેલ અગત્યની બેઠકમાં ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં તા.30/01/26 થી 03/02/26 સુધી સાકર વર્ષા - મેળા દરમિયાન ટ્રાફિક સંકલન, શ્રદ્ધાળુઓ માટે મેડિકલ ટીમોની વ્યવસ્થા, વિવિધ જગ્યાએ પાર્કિગની વ્યવસ્થા, ફાયર બ્રિગેડ, પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક માર્ગો, શ્રદ્ધાળુઓને પાર્કિંગ પોઇન્ટ થી મંદિર પાસેના સ્થળ સુધી મૂકવા માટે રાહતદરે બસો તથા રિક્ષાઓ, શ્રદ્ધાળુઓની સલામતી સહિત વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં કમિશનર શ્રી જી.એચ.સોલંકીજી, જિલ્લા પોલીસ વડા શ્રી વિજયભાઈ પટેલ, SDM શ્રી નિર્ભયભાઈ, ડે.કમિશનર શ્રી રુદ્રેશભાઈ તથા આનંદભાઈ સહિત કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Https://www.facebook.com/share/p/1DRUx1cJXt/?mibextid=wwXIfr

Address

I LOVE NADID
Nadiad
387001

Alerts

Be the first to know and let us send you an email when I love NADIAD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to I love NADIAD:

Share