NNC Nadiad Nature CLUB

NNC Nadiad Nature CLUB Mission one lac � tree's at NADIAD to make city more greener, join us�

Bolo kya 🫶‼️🪴😄
12/03/2026

Bolo kya 🫶‼️🪴😄

17/02/2026
26/01/2026

Greenathon 2026 registrations are now open!
Scan and register to be part of this incredible VNC initiative.

Event Categories:

🏃‍♂️ Green Run: Experience the thrill of a 10 km run. Push your limits and enjoy the energy of the crowd!

🚴‍♀️ Fun Ride: A delightful 10 km cycling journey. Feel the wind, connect with fellow cyclists, and enjoy the ride!

🚶‍♂️ Green Walk: Perfect for a relaxed 2.5 km stroll with family and friends.

Event Details:
📅 Date: 8th February 2026 ( Sunday)
Venue: Shastri Maidan,Vallabh Vidhyanagar.
🗓 Last Date to Register: 31st January 2026
💰 Registration Fee: ₹300
📞 Contact: +91 9898142170

Register now:- Scan the QR code to register

28/12/2025
આવી લગ્નકંકોત્રી તમે ક્યાંય નહિ જોઈ હોય... સુરતી પરિવારે દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છપાવ્યુંઆ વ્ય...
12/12/2025

આવી લગ્નકંકોત્રી તમે ક્યાંય નહિ જોઈ હોય... સુરતી પરિવારે દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છપાવ્યું

આ વ્યર્થ ખર્ચ અને પર્યાવરણ પરની અસરને ધ્યાનમાં રાખીને સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા લંકાપતિ પરિવારે તેમની દીકરી વંશિકાના લગ્ન નિમિત્તે એક અનોખી પહેલ કરી છે.

પીપલોદ નિવાસી મિતુલ લંકાપતિને મનમાં વિચાર આવ્યો કે લગ્નની કંકોત્રી દ્વારા દરેક સગાં-સંબંધી સુધી પર્યાવરણની જાગૃતિનો સંદેશો પહોંચાડવો.

બિનજરૂરી ખર્ચ અને નાણાંના વેડફાટને ટાળવા માટે તેમણે નક્કી કર્યું કે પુત્રી વંશિકાના લગ્ન 6 ફેબ્રુઆરી, 2026નું આમંત્રણ કોઈ કાગળ કે કાર્ડ પર નહીં, પરંતુ ઓક્સિજન આપનાર ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છાપવામાં આવ્યો. આ નિર્ણયે માત્ર સમાજમાં જ નહીં, પણ સમગ્ર સુરતમાં ચર્ચા જગાવી છે.

સુરતના પરિવારે છોડને જ કંકોત્રી બનાવી દીધી
10/12/2025

સુરતના પરિવારે છોડને જ કંકોત્રી બનાવી દીધી

04/06/2025

Beautiful

*અર્થ ડે છે આજ*પણ નેચર ક્યાં છે હવે ખાસએ ઘટાદાર વૃક્ષોની નીચે બેસવું ગમતું હતુંભલે ને એ પાનખર માં મારું આંગણું બગાડતું હ...
23/04/2025

*અર્થ ડે છે આજ*
પણ નેચર ક્યાં છે હવે ખાસ

એ ઘટાદાર વૃક્ષોની નીચે બેસવું ગમતું હતું
ભલે ને એ પાનખર માં મારું આંગણું બગાડતું હતું

પણ દિવસભર મને એ ઠંડક અને ઓક્સીઝન આપતું હતું
અમારું વૃક્ષ ગુલમહોર એ આંગણામાં હતું

એ કેસરી રંગના ફૂલો નો વરસાદ વરસાવતું હતું.
એ સાચે જ અમને પોતાનું લાગતું હતું.

આજ એ નથી અમારી વચ્ચે પણ છતાંય એ ગુલમહોર યાદ આવે છે

ખબર છે બધાને કે વૃક્ષ ઘટાદાર થતાં વર્ષો લાગે છે
સિમેન્ટના જંગલો બનાવાતા ૨ કે ૩ વર્ષ લાગે છે

વિકાસ ના નામે રોજ અહીં કેટલાય વૃક્ષો કપાઈ છે
પણ એની ચીસ કોને ક્યાં સંભળાય છે ??

જેમને વૃક્ષો અને નેચર પ્રત્યે પ્રેમ હોય એમને
સમર્પિત

Address

NORTHPOLE, 307, Elisha Complex, Collage Road
Nadiad
387001

Alerts

Be the first to know and let us send you an email when NNC Nadiad Nature CLUB posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NNC Nadiad Nature CLUB:

Share