27/09/2026
*પ્રોજેક્ટ નં : -11*
*લેટરહેડ એક્સચેન્જ*
તા. ૧૮/ ૦૯/ ૨૦૨૬ શુક્રવારના ડિસ્ટ્રિક્ટ ૩૧૪૨ નવી મુંબઈ ના એક્સપ્લોર RIDE માં લેટરહેડ એક્સચેન્જ કરવામાં આવ્યુ હતું જેમાં ક્લબના મેમ્બર રો. કાર્તિકસિંહ જાડેજા અને રો. તીર્થ નાંઢા જોડાયા હતા.
*રો. શ્યામ ગઢવી*
*( પ્રેસિડેન્ટ )*
*રો.કરન કંદોઈ*
*( સેક્રેટરી )*
*રોટરેક્ટ ક્લબ ઓફ મુંદરા*