Bharatiya Vichar Manch

Bharatiya Vichar Manch Thought is supreme. Thoughts influence one’s level of consciousness. Integral thought process is the key strength of our society and culture.

Therefore,thought alone, in a right direction and noble spirit, is a starting point of creativity.

भारतीय विचार मंच परिवार श्री बलबीर पुंज के निधन से अत्यंत दुःखी एवं शोकाकुल है। वे एक प्रखर राष्ट्रवादी चिंतक, निर्भीक प...
19/04/2026

भारतीय विचार मंच परिवार श्री बलबीर पुंज के निधन से अत्यंत दुःखी एवं शोकाकुल है। वे एक प्रखर राष्ट्रवादी चिंतक, निर्भीक पत्रकार एवं समाज जीवन के सजग प्रहरी थे। अपने लेखन, वक्तव्यों और वैचारिक प्रतिबद्धता के माध्यम से उन्होंने भारतीयता, राष्ट्रवाद एवं सांस्कृतिक मूल्यों के संरक्षण और प्रसार में महत्वपूर्ण योगदान दिया।

उनका जीवन राष्ट्र के प्रति समर्पण, सत्य के प्रति निष्ठा और वैचारिक स्पष्टता का प्रेरक उदाहरण रहेगा।

ईश्वर से प्रार्थना है कि दिवंगत आत्मा को शांति प्रदान करें तथा शोकाकुल परिजनों को इस स्थिति में दुःख सहने की शक्ति दें।

ॐ शांति।

समाजिक क्रान्ति की यात्रा के प्रणेता श्री डॉ बाबासाहब आंबेडकर को शत शत नमन 🙏🏻
14/04/2026

समाजिक क्रान्ति की यात्रा के प्रणेता श्री डॉ बाबासाहब आंबेडकर को शत शत नमन 🙏🏻

25/03/2026

ગુજરાત સરકાર દ્વારા એકસમાન નાગરિક સંહિતા (UCC) તરફ લેવામાં આવેલું આ ઐતિહાસિક પગલું માત્ર કાનૂની સુધારો નથી, પરંતુ “સર્વે જનાઃ સુખિનોઃ ભવન્તુ”ના ભારતીય દર્શનને આધુનિક શાસનમાં પ્રતિબિંબિત કરતું એક મજબૂત સંકલ્પ છે. ગુજરાત સરકારે આજે બંને પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી કનૈયાલાલ મુનશીના વિચારોને આકાર આપવાનું કાર્ય કર્યું.

સામાજિક સમાનતા, ન્યાય અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવતી આ દિશામાં લીધેલા સાહસિક અને દુરંદેશી નિર્ણય બદલ ગુજરાત સરકારને હાર્દિક અભિનંદન.

The Government of Gujarat’s historic step towards implementing the Uniform Civil Code (UCC) is not merely a legal reform, but a strong resolve reflecting the Bharatiya civilizational ethos of “Sarve Janah Sukhino Bhavantu” in modern governance.

This bold and visionary decision further strengthens social equality, justice, and national unity. Heartiest congratulations to the Government of Gujarat.

Congratulations to the leadership for achieving this landmark milestone with UCC, giving shape to the visionary ideas of Sardar Vallabhbhai Patel and K. M. Munshi. A bold step towards equality, justice and a stronger Gujarat and Bharat.

Narendra Modi Amit Shah
Bhupendra Patel Harsh Sanghavi BJP Gujarat Jagdish Panchal

Veer Savarkar in Yukikazu Sakurazawa’s Account of Netaji Subhas Chandra BoseIntroductionThe Japanese author Yukikazu Sak...
26/02/2026

Veer Savarkar in Yukikazu Sakurazawa’s Account of Netaji Subhas Chandra Bose
Introduction

The Japanese author Yukikazu Sakurazawa (1893–1966), widely known by his pen name George Ohsawa, authored The Two Great Indians in Japan: Sri Rash Behari Bose and Netaji Subhas Chandra Bose (Tokyo, 1954). The book focuses primarily on Rash Behari Bose and Subhas Chandra Bose, but it also contains references to Vinayak Damodar Savarkar in the context of strategic advice and nationalist coordination during World War II.

Sakurazawa wrote Regarding Savarkar

1. The 1940 Meeting in Bombay

Sakurazawa states that a private meeting took place at Savarkar Sadan (Bombay) in June 1940 between Savarkar and Subhas Chandra Bose. According to his account, Savarkar suggested that Bose should:

• Leave India clandestinely,

• Travel first to Germany,

• Then proceed to Japan,

• And collaborate with Rash Behari Bose to organise armed resistance against British rule.¹

This narrative aligns chronologically with Bose’s later escape from India in January 1941 and his eventual leadership of the Indian National Army (INA).

2. Correspondence Between Savarkar and Bose

Sakurazawa further claims that after Savarkar’s release from internment in Ratnagiri in 1937, correspondence took place between Savarkar and Subhas Bose.²

He additionally suggests that as a result of such communication, a branch of the Hindu Mahasabha was organised in Japan.³

3. Continuity Until INA Formation

The author maintains that communication continued until Japan’s entry into World War II and the formation of the Indian National Army under Rash Behari Bose prior to Netaji’s arrival in Southeast Asia.⁴

This interpretation situates Savarkar within a broader transnational revolutionary network linking Indian nationalists in Europe and East Asia.

નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગે યુકિકાઝુ સાકુરાઝાવાના વર્ણનમાં વીર સાવરકર
(એક ઇતિહાસલેખન આધારિત અભ્યાસ)

સારાંશ (Abstract)
આ લેખમાં જાપાનના વિચારક અને લેખક Yukikazu Sakurazawa (જ્યોર્જ ઓસાવા) દ્વારા 1954માં પ્રકાશિત ગ્રંથ The Two Great Indians in Japan: Sri Rash Behari Bose and Netaji Subhas Chandra Bose માં રજૂ કરાયેલા દાવાઓનું વિવેચનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને Vinayak Damodar Savarkar અને Subhas Chandra Bose વચ્ચેના સંબંધ, 1940ની મુલાકાત, પત્રવ્યવહાર તથા ભારતીય રાષ્ટ્રીય સેનાની રચના સંબંધિત મુદ્દાઓનું ઇતિહાસલેખનના પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

1. પરિચય
દ્વિતીય વિશ્વયુદ્ધના સમયગાળામાં ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનનું આંતરરાષ્ટ્રીય પરિમાણ વિશેષ મહત્વનું હતું. ખાસ કરીને રાસબિહારી બોઝ, સુભાષચંદ્ર બોઝ અને જાપાન વચ્ચેના સંબંધો પર અનેક લેખકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે.

યુકિકાઝુ સાકુરાઝાવા પોતાના ગ્રંથમાં સાવરકરને એક વ્યૂહાત્મક રાષ્ટ્રવાદી તરીકે રજૂ કરે છે, જેમણે નેતાજીને વિદેશ જઈ સશસ્ત્ર સંઘર્ષ ગોઠવવા પ્રેરણા આપી હોવાનું દર્શાવ્યું છે.

2. 1940ની બોમ્બે મુલાકાત
સાકુરાઝાવાના વર્ણન મુજબ જૂન 1940માં સાવરકર સદન (બોમ્બે) ખાતે વીર સાવરકર અને નેતાજી બોઝ વચ્ચે ખાનગી મુલાકાત યોજાઈ હતી.

તેમના દાવા અનુસાર સાવરકરે બોઝબાબુને:

• ગુપ્ત રીતે ભારત છોડવાની,

• પ્રથમ જર્મની જવાની,

• ત્યારબાદ જાપાન જઈ રાસબિહારી બોઝ સાથે સંકલન કરવાની સલાહ આપી હતી.¹

આ વર્ણન જાન્યુઆરી 1941માં નેતાજીના ભારતત્યાગ અને આગળ શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રીય સેનાના નેતૃત્વ સાથે સમયક્રમ મુજબ સુસંગત દેખાય છે.

3. પત્રવ્યવહાર અને સંગઠનાત્મક સંપર્ક

સાકુરાઝાવા જણાવે છે કે 1937માં રત્નાગીરીની બંધનાવસ્થામાંથી મુક્તિ બાદ સાવરકર અને સુભાષ બોઝ વચ્ચે પત્રવ્યવહાર થયો હતો.²

તેમણે એવો દાવો પણ કર્યો છે કે આ સંપર્કના પરિણામે જાપાનમાં હિંદુ મહાસભાની એક શાખા રચાઈ હતી.³

4. INA રચના પૂર્વ સંકલન
લેખક મુજબ જાપાનના યુદ્ધપ્રવેશ (1941) પૂર્વે જ રશબેહારી બોઝના માર્ગદર્શન હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.⁴

આ દૃષ્ટિકોણ સ્વાતંત્ર્યવીર સાવરકરને યુરોપ-જાપાન-ભારતને જોડતી આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી કડી તરીકે સ્થાન આપે છે.

સંદર્ભસૂચિ (Bibliography)
Sakurazawa, Yukikazu (George Ohsawa). The Two Great Indians in Japan: Sri Rash Behari Bose and Netaji Subhas Chandra Bose. Tokyo: Nippon Printing Co., 1954.

THE SAVARKAR BROTHERS by Mahatma Gandhiji Young India26 May 1920The Savarkar Brothers have now been in prison for many y...
26/02/2026

THE SAVARKAR BROTHERS
by Mahatma Gandhiji

Young India
26 May 1920

The Savarkar Brothers have now been in prison for many years. They are undoubtedly brave men and have suffered much for their country. No useful purpose can be served by their continued incarceration. If the Government mean to trust the people and to introduce responsible government, it would be an act of grace to release them.

I do not know whether they would accept the new reforms or not, but I do know that brave men, who have suffered for their country, deserve consideration. It is to be hoped that the Government will see its way to release them at an early date.

“સાવરકર બંધુઓ”
- મહાત્મા ગાંધી (26 મે 1920, યંગ ઈન્ડિયા)

સાવરકર બંધુઓ હવે ઘણા વર્ષોથી જેલમાં છે. તેઓ નિઃસંદેહ શૂરવીર પુરુષો છે અને પોતાના દેશ માટે ઘણું સહન કર્યું છે. તેમની સતત કેદમાંથી કોઈ ઉપયોગી હેતુ સિદ્ધ થતો નથી. જો સરકાર લોકો પર વિશ્વાસ મૂકવા અને જવાબદાર શાસન સ્થાપિત કરવા ઇચ્છે છે, તો તેમને મુક્ત કરવું કૃપા અને ઉદારતાનો એક કૃત્ય ગણાશે.

મને ખબર નથી કે તેઓ નવી સુધારણાઓ સ્વીકારશે કે નહીં, પરંતુ હું એટલું જાણું છું કે દેશ માટે પીડા સહન કરનારા શૂરવીરો વિચારણા અને સહાનુભૂતિને પાત્ર છે. આશા રાખીએ કે સરકાર વહેલી તકે તેમને મુક્ત કરવાનો માર્ગ શોધશે.

24/02/2026

What can one expect from anti-social elements who even tore apart the historical documents containing the thoughts and writings of # Dr. Babasaheb Ambedkar?

The panels vandalised by the unruly elements of contained invaluable historical documents. These documents were identified after extensive research and were published for scholars, researchers, and thinkers. Through this post, we are presenting those documents for the benefit of the informed and academic community.

શ્રી ડૉ. બાબાસાહેબ આંબેડકરે વ્યક્ત કરેલા વિચારોના ઐતિહાસિક દસ્તાવેજને ફાડી નાખનારા અસમાજિક તત્વો પાસે સામાજિક નેતૃત્વની કેવી રીતે અપેક્ષા રાખવી ?

ના અસામાજિક તોફાની તત્વોએ તોડફોડ કરેલી પેનલમાં કેવા ઐતિહાસિક દસ્તાવેજો હતા. આ ઐતિહાસિક દસ્તાવેજો કેટલા સંશોધનના અંતે શોધીને સંશોધકો, અધ્યેતાઓ, વિચારકો માટે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તે પ્રબુદ્ધજનો અને અકાદમિક સંશોધકો માટે આ પોસ્ટના માધ્યમથી અમે જાહેર કરીએ છીએ.

TV9 Gujarati Vishwa Samvad Kendra Gujarat Gujarat University Dr Pradyuman Vaja Harsh Sanghavi

24/02/2026

🚨 Gujarat Universityમાં RSS દસ્તાવેજોને લઈને સત્ય શું છે?

તત્વો દ્વારા થયેલી તોડફોડ બાદ હવે ખુલશે સંપૂર્ણ સત્ય!

🎙️ ઈશાનભાઈ જોશી
📺 News Capital TV Digital
🕔 આજે સાંજે 5 વાગ્યે — LIVE Debate

તથ્યો જાણો, સત્ય સાંભળો.
ચુકતા નહીં!

What can one expect from anti-social elements who even tore apart the historical documents containing the thoughts and w...
24/02/2026

What can one expect from anti-social elements who even tore apart the historical documents containing the thoughts and writings of # *Dr. Babasaheb Ambedkar*?

The panels vandalised by the unruly elements of contained invaluable historical documents. These documents were identified after extensive research and were published for scholars, researchers, and thinkers. Through this post, we are presenting those documents for the benefit of the informed and academic community.

*શ્રી ડૉ. બાબાસાહેબ આંબેડકરે* વ્યક્ત કરેલા વિચારોના *ઐતિહાસિક દસ્તાવેજને* ફાડી નાખનારા અસમાજિક તત્વો કેવી રીતે પાસે સામાજિક નેતૃત્વની કેવી રીતે અપેક્ષા રાખવી ?

ના અસામાજિક તોફાની તત્વોએ તોડફોડ કરેલી પેનલમાં કેવા ઐતિહાસિક દસ્તાવેજો હતા. આ ઐતિહાસિક દસ્તાવેજો કેટલા સંશોધનના અંતે શોધીને સંશોધકો, અધ્યેતાઓ, વિચારકો માટે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તે પ્રબુદ્ધજનો અને અકાદમિક સંશોધકો માટે આ પોસ્ટના માધ્યમથી અમે જાહેર કરીએ છીએ.

Gujarat University Vishwa Samvad Kendra Gujarat Dr Pradyuman Vaja Harsh Sanghavi TV9 Gujarati

23/02/2026

Violent elements linked to vandalizing the academic research exhibition at University is a grave and condemnable act. Universities are centres of knowledge and dialogue—not arenas for intimidation and destruction.

Deliberate destruction of academic material and disruptive protest by elements constitutes serious criminal offences under applicable laws. Freedom of expression does not extend to vandalism, threats, or unlawful disruption.

We, BVM, demand strict and immediate legal action against the responsible elements by University authorities and law enforcement agencies. We are rest assured that the University will take strict action, and that the law enforcement agencies in the government will also take firm and decisive action against the culprits. Bharatiya Vichar Manch stands firmly for academic freedom, civilised discourse, and the rule of law.



સાથે જોડાયેલા તોફાની, અસામાજિક અને હિંસક તત્વો દ્વારા ખાતે અકાદમિક સંશોધન પ્રદર્શનીમાં કરાયેલી તોડફોડ અત્યંત ગંભીર અને નિંદનીય કૃત્ય છે. યુનિવર્સિટી જ્ઞાન, સંવાદ અને શૈક્ષણિક સ્વતંત્રતાનું કેન્દ્ર હોવું જોઈએ—ભય અને વિનાશનું મેદાન નહીં.

ા તત્વો દ્વારા કરવામાં આવેલ સંશોધન સામગ્રીનો ઈચ્છાપૂર્વક વિનાશ અને વિઘ્નકારક પ્રદર્શન લાગુ પડતા કાયદા હેઠળ ગંભીર ગુનાઓ બને છે. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તોડફોડ, ધમકી અથવા ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનનો સમાવેશ ન થઈ શકે.

ભારતીય વિચાર મંચ, ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન તથા સરકારની કાયદાની અમલવારી કરાવનારી એજન્સીઓ દ્વારા જવાબદાર તત્વો સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. એમને યુનિવર્સિટી પ્રશાસન અને અન્ય એજન્સીઓ ઉપર વિશ્વાસ છે કે તેઓ તટસ્થ, નિષ્પક્ષ અને તપાસના અંતે અસરકારક પગલાં જે ભવિષ્યમાં આવી ઘટનાઓને અવરોધે તેવા ભરશે.

ભારતીય વિચાર મંચ સંશોધન, બૌદ્ધિક સંવાદ અને ભારતીય દૃષ્ટિ આધારિત વૈચારિક પુનર્જાગરણ માટે પ્રતિબદ્ધ છે. આવા તોફાની પ્રયાસો વિચારોને દબાવી શકશે નહીં અને ન તો સંશોધન પ્રક્રિયાને અવરોધી શકશે.

TV9 Gujarati Gujarat University Harsh Sanghavi Dr Pradyuman Vaja Vishwa Samvad Kendra Gujarat

19/02/2026

भारतीय विचार मंच एवं गुजरात यूनिवर्सिटी द्वारा “भारत की वैश्विक भूमिका : कल, आज और कल” विषयक राष्ट्रीय संगोष्ठी

भारतीय विचार मंच एवं गुजरात यूनिवर्सिटी द्वारा “भारत की वैश्विक भूमिका : कल, आज और कल” विषयक राष्ट्रीय संगोष्ठी का आयोजन कर्णावती, 16 फरवरी 2026: भारतीय विचार मंच द्वारा “भारत की वैश्विक भूमिका : कल, आज कल” विषय पर राष्ट्रीय संगोष्ठी का आयोजन आज अटल–कलाम रिसर्च पार्क, गुजरात विश्वविद्यालय में किया गया। देश के विभिन्न क्षेत्रों के विद्वानों, शोधकर्ताओं और प्रबुद्धजनों ने उपस्थित रहकर भारत के वैश्विक दृष्टिकोण पर विचारमंथन किया।

संगोष्ठी की शुरुआत में गुजरात विश्वविद्यालय की माननीय कुलपति डॉ. नीरजा गुप्ता द्वारा प्रस्तावना प्रस्तुत की गई। उन्होंने कहा कि भारत का मूलभूत विचार “राष्ट्र को स्वस्थ और समृद्ध बनाकर विश्व के कल्याण की दिशा में आगे बढ़ना” है। भारत केवल एक देश नहीं, बल्कि विश्व को दिशा देने वाली विचारधारा है, ऐसा उन्होंने जोर देकर कहा। इस अवसर पर श्री प्रशांत पोल द्वारा लिखित “इंडिया से भारत यात्रा” तथा श्री जे. नंदकुमार द्वारा लिखित “नेशनल सेल्फहुड इन साइंस” पुस्तकों का लोकार्पण राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय बौद्धिक प्रमुख श्री सुनीलभाई मेहता तथा पुनरुत्थान विद्यापीठ की कुलाधिपति सुश्री इंदुमतीबेन काटदरे द्वारा किया गया। इसके बाद श्री सुनीलभाई मेहता ने अपने प्रासंगिक उद्बोधन में कहा कि भारत विश्व की सबसे प्राचीन संस्कृति वाला देश है और सामाजिक व्यवस्था, धर्म की अवधारणा, ज्ञान परंपरा तथा परिवार प्रणाली जैसे क्षेत्रों में भारत अद्वितीय है। उन्होंने स्पष्ट किया कि “धर्म” और “रिलिजन” समान नहीं हैं और भारत का मूल स्वभाव मानवतावादी है। यदि भारत विश्वगुरु बनेगा तो दुनिया को उसमें कोई आपत्ति नहीं होगी। पुनरुत्थान विद्यापीठ की कुलाधिपति सुश्री इंदुमतीबेन काटदरे ने बीज वक्तव्य में “भारतीय अध्यात्म – वैश्विक शांति और मानव कल्याण का आधार” विषय पर अपने विचार प्रस्तुत किए। उन्होंने कहा कि जब भारत जीतता है तो कोई पराजित नहीं होता, बल्कि विश्व उन्नत होता है। पश्चिमीकरण को आधुनिकता मानने की मानसिकता गलत है और वास्तविक विकास वही है जिसमें सुख, समृद्धि, ज्ञान, संस्कार–संस्कृति और शांति — ये पाँचों तत्व सभी के लिए उपलब्ध हों। भारत की पहचान एक आध्यात्मिक देश के रूप में है, ऐसा उन्होंने जोड़ा।

मेजर जनरल डॉ. एस. बी. अस्थाना ने “भारत की रक्षा नीति : क्षेत्रीय सुरक्षा से वैश्विक स्थिरता तक” विषय पर व्याख्यान दिया। उन्होंने भारत की भौगोलिक सुरक्षा दृष्टि, सैन्य क्षमता, हार्ड पावर–सॉफ्ट पावर–स्मार्ट पावर जैसे विषयों का विस्तृत विश्लेषण प्रस्तुत किया। भारत के अतीत और वर्तमान युद्धों, कूटनीति तथा पाकिस्तान, चीन और अमेरिका सहित अन्य देशों के साथ संबंधों के परिप्रेक्ष्य में भारत की रणनीति पर भी उन्होंने मार्गदर्शन दिया।

“ज्ञान, शक्ति और तकनीक : भारत का वैश्विक मॉडल” विषय पर विख्यात बेस्टसेलर लेखक श्री प्रशांत पोल ने मार्गदर्शन प्रदान किया।

“भारत सेंट्रिक करिकुलम : औपनिवेशिक ज्ञान से मुक्ति की दिशा” विषय पर गुजरात विश्वविद्यालय की कुलपति सुश्री डॉ. नीरजा गुप्ता जी का उत्तम वक्तव्य हुआ।

अंत में प्रज्ञा प्रवाह के संयोजक एवं राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय कार्यकारिणी सदस्य श्री जे. नंदकुमार ने “सभ्यता से रणनीति तक : भारतीय विचार और वैश्विक शक्ति की संरचना” विषय पर समापन भाषण दिया। इस राष्ट्रीय सम्मेलन ने भारत की वैश्विक भूमिका, सांस्कृतिक शक्ति, आध्यात्मिक मूल्यों और सुरक्षा दृष्टिकोण पर सकारात्मक चर्चा के लिए एक महत्वपूर्ण मंच प्रदान किया। कार्यक्रम में उपस्थित सभी महानुभावों के प्रति आयोजकों ने आभार व्यक्त किया। इस संगोष्ठी में कुल मिलाकर कुल 450 से अधिक प्रबुद्धजन जिसमें 100 से अधिक महिला सहभागियों तथा 110 से अधिक डॉक्टरेट प्राप्त और शोधार्थी सहभागी हुए। साथ ही गुजरात के प्रत्येक जिले तथा राजस्थान, मध्यप्रदेश, महाराष्ट्र आदि राज्यों से भी प्रबुद्धजन उपस्थित होकर विचार-विमर्श में सहभागी बने।

Gujarat University

Address

Mumbai

Alerts

Be the first to know and let us send you an email when Bharatiya Vichar Manch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharatiya Vichar Manch:

Share