Gujarati Gaurav Organization

Gujarati Gaurav Organization Gujarat Gaurav Organization & Gujarati Gaurav Foundation is a Mumbai-based Gujarati community non-profit organization and was founded by Mr. Nimish Thakkar.

Gujarati Gaurav Foundation(GGF GROUP)is bigest Gujarati community Trust-ઓળખાણ એ મોટી ખાણ છે. પરસ્પર ના પરિચય અને પ્રેમથી પાંગરતો
પરિવાર એટલે (જીજીએફ )જીજીએફ મુંબઈનું ફક્ત ગુજરાતીઓ માટે સારામાં સારુ અને મોટામાં મોટું ગ્રુપ છે.પેન ઇન્ડિયા નેટવર્ક ધરાવે છે. We are committed to empower older citizens and help them with their personal transformation journey. We are proud of our heritage, culture, and values, and strive to periodically conduct religious activities online. While we do that, our focus is to educate each other and attain a higher quality of living by growing physically, mentally, spiritually, socially, and economically. We are based in Mumbai but our mission is to grow at a larger level and create a platform not just in India but all over the world.

27/08/2026

People work hard throughout their lives hoping to reach heaven after death.

Some fast, some give charity.

Some go on pilgrimages, while others believe in God.

Heaven is like a new housing society,

Where it seems like you have to accumulate virtues to get a small flat...

But stop for a moment and think about this...

I don't know... maybe we're already living in heaven?

As soon as you wake up in the morning, pay attention to your surroundings.

Press a button and darkness turns into light.

Press the second button and the fan will start spinning.

Press the third button and cool air fills the entire room.

Open the tap and water will start flowing.

Gas grilling means food is ready in just a few minutes.

Take your mobile phone out of your pocket and the whole world comes into your palm.

Even your loved ones who are thousands of kilometers away appear in front of you in a matter of seconds.

So many amazing features... but we take them for granted.

We act as if all this is our birthright.

Just imagine...

If a king from two hundred years ago came to your house today, he might not even want to go back to his palace.

he would ask in surprise

'What is this?' Hot water! 'Then what is this?' Cold air!

'What is this?' Information from all over the world!

'What is this?' Food that arrives at home in ten minutes!

Then he would laugh and say

"I ruled all my life, won wars, acquired immense wealth...

But I never got such facilities.'

This is true!

Today, even a common man is richer in many ways than the most powerful kings of old. That's...

We are not happy. Why?

Because the value of what a person has got gradually decreases. There is no joy when the AC is on. Only when it is turned off... there is trouble.

Having a mobile phone is not joy. When the network goes down, it feels like the world has ended. Having your own home is not satisfaction.

The sadness of the neighbor's house being big. The dissatisfaction of having one's own car. The worry of someone else's car being big.

That is why man, standing in his own heaven, becomes unhappy by comparing himself with the heaven of others.

But there is another world on this same earth...

Even today, millions of people stand in line for hours for a pitcher of water.

Even two meals a day are not guaranteed.

Children's dreams are shattered before they even reach the threshold of school. They don't even have proper clothes to cover their bodies.

The amenities we consider 'normal' are the greatest dream of life for others.

We can't find the AC remote.

So anger comes.

They don't even get the shade of a tree to protect them from the sun.

We are looking for a diet chart.

Those people go to sleep thinking about how they will get their next meal.

Then understand...

Heaven and hell are not places to be found after death...

It's right here...

On this earth...

In the same city...

On this road...

Sometimes two people on the same wall...

A boy from a house is frustrated because his new mobile phone is a bit slow.

The boy next door is crying because he doesn't have a mobile phone to study online.

A man complains because the hot water arrived five minutes late.

Another man prays to God, saying that he has found water today, and that is enough.

The difference is not just in the situation... the difference is also in the perspective.

Some people have learned to smile even in bad situations.

So some people cannot get rid of complaints despite having all the facilities.

The strangest habit of man is that

He counts every day what he doesn't have...

But he never takes stock of what he has.

Every night before you go to bed, write down just five things. Today I breathe.

Today I have water to drink. Today I got food.

Today I have a house to live in. Today my people are with me. Maybe our lives will change. Maybe 'heaven' is not a place... it is an experience! Similarly, 'hell' is also a place.

There is no space... Forgetting that experience is hell!

Being grateful for what we have is heaven.

Forgetting what you have got, living in complaints is hell. What happens after death?

No one knows for sure. But as long as we live, we have this beautiful earth, air to breathe, water to drink, food to eat, our loving people, all at the push of a button.

We have got countless facilities. Despite all this, if we are always unhappy... then what greater misfortune can there be? Perhaps God is saying with a smile.

'I have kept you in heaven... but even there you are sitting there opening a complaints office!'

So from today, don't count complaints.... count 'gratitude'.

Because in a heart of 'gratitude,

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન( જી જી એફ )એ મુંબઈ સ્થિત ગુજરાતીસમુદાયની બિન-લાભકારી સંસ્થા છે .અને તેની સ્થાપના શ્રીનિમિશ ઠક્કર ...
19/08/2026

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન( જી જી એફ )એ મુંબઈ સ્થિત ગુજરાતીસમુદાયની બિન-લાભકારી સંસ્થા છે .અને તેની સ્થાપના શ્રીનિમિશ ઠક્કર દ્વારા કરવામાં આવી છે.
જી જી એફ ની મહાન સંસ્થા જેની શરૂઆત કોરોના સમય માં થઈહતી બધા ગુજરાતીઓને એક સાથે જોડવાનું કામ તો એ કર્યું છે તથાગુજરાતીઓનું મોટામાં મોટું જૂથ સાબિત થયું છે.
કોરોના કાળના કપરા સમયમાં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 2000 કાર્યક્રમોનું ઓનલાઇન આયોજન કરી સર્વને વ્યસ્ત રાખ્યા હતા .ગુજરાતીઓને એક ઉચ્ચ હોદ્દા તથા સન્માન્ય અને પ્રગતિશીલગુણવત્તા લાવવાનું કાર્ય ચાલુ છે સંગીતથી ગીત થી ભાઈચારા થીમાનવ કલ્યાણ થી આધ્યાત્મિકતાથી ગુણવત્તાથી પ્રામાણિકતાથીસંસ્થા કાર્ય કરી રહી છે. પાંચ જ્યોતિર્લિંગની યાત્રા ,અષ્ટવિનાયકની યાત્રા ,શ્રીનાથજી નાથદ્વારા યાત્રા ,દહાણુ મહાલક્ષ્મી માતાનીયાત્રા ,બોટ પાર્ટી લોનાવાલા પિકનિક ,જલારામ ધામ યાત્રા આવાઘણા બધા કાર્યક્રમો કર્યા છે ,કોઈપણ નફો વગર ગુજરાતીઓનેઓછામાં ઓછા પૈસા ઇન્ટરનેશનલ ટુર દુબઈ - બાલી તથા અમેરિકા અલ્સકા કેનેડા સફળ આયોજન કર્યું છે. આ વર્ષેસપ્ટેમ્બરમાં બધા ગુજરાતીઓ જાપાન જવાના છે.જી જી એફ વૃદ્ધનાગરિકોને સશક્ત કરવા અને તેમની વ્યક્તિગત પરિવર્તનયાત્રામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમને અમારા વારસા, સંસ્કૃતિ અને મૂલ્યો પર ગર્વ છે અને સમયાંતરે ધાર્મિક પ્રવૃત્તિઓઓનલાઈન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓનલાઇન ભાગવતસપ્તાહ તથા સત્યનારાયણ પૂજા અને મહાશિવરાત્રી ની સફળતાબાદ રોજ સવારના ઓનલાઈન યોગા તથા ગુરુવારે ગીતાજીનાક્લાસ તથા શુક્રવારે ડોક્ટર વેબિનાર દ્વારા લોકોમાં જાગૃતતાલાવવાનું કાર્ય સતત ચાલુ છે .અમારું ધ્યાન એકબીજાને શિક્ષિતકરવા અને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અનેઆર્થિક રીતે વૃદ્ધિ કરીને ઉચ્ચ ગુણવત્તાની જીવન જીવવા પર છે. અમે મુંબઈમાં છીએ પરંતુ અમારું મિશન મોટા સ્તરે વિકાસકરવાનું અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્લેટફોર્મબનાવવાનું છે. ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન અને નાણાવટી મેક્સ હોસ્પિટલ દ્વારા અવયવ દાન (organ donation) બાબત માટે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન નાણાવટી મેક્સ ઓડિટોરીયમમાં કરવામાં આવ્યું છે. ઓર્ગેનડોનેશન માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય ચાલુ છે.

Gujarati Gaurav Foun - Empowering communities through cultural preservation, spiritual growth, and global connections.

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન(જી જી એફ)એ મુંબઈ સ્થિત ગુજરાતી સમુદાયની બિન-લાભકારી સંસ્થા છે. જી જી એફ ની મહાન સંસ્થા જેની શરૂઆત...
15/08/2026

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન(જી જી એફ)એ મુંબઈ સ્થિત ગુજરાતી સમુદાયની બિન-લાભકારી સંસ્થા છે. જી જી એફ ની મહાન સંસ્થા જેની શરૂઆત કોરોના સમય માં થઈ હતી બધા ગુજરાતીઓને એક સાથે જોડવાનું કામ તો એ કર્યું છે તથા ગુજરાતીઓનું મોટામાં મોટું જૂથ સાબિત થયું છે.
તમે પિકનિકમાં આવવા માંગતા હો તો વધુ જાણકારી માટે તમે ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના શ્રીમતી આશાબેન શાહ નો સંપર્ક કરી શકો છો-98216 96355.

જીવનમાં અમુક તકો વારંવાર નથી આવતી. * જીજીએફ નું આગામી આકર્ષણ:-* નાસ્તો-લંચ-હાઈ ટી-ડિનર - એ/સી બસ 2x2 પિક અપ ડ્રોપ અને કલ...
14/08/2026

જીવનમાં અમુક તકો વારંવાર નથી આવતી. * જીજીએફ નું આગામી આકર્ષણ:-
* નાસ્તો-લંચ-હાઈ ટી-ડિનર - એ/સી બસ 2x2 પિક અપ ડ્રોપ અને કલ્ચર પ્રવૃત્તિઓ અને ફાર્મ હાઉસ અને ગૌશાળા મુલાકાત સહિત. સભ્ય દીઠ રૂ. 1100/- ફાળો છે. બીજી બસ માટે માત્ર થોડી જ સીટ બાકી છે. જો તમે આવવા માંગતા હો તો તરત જ નામ લખાવીને સંપર્ક કરો. જીજીએફ આશા શાહ:-98216 96355

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન (જી જી એફ )એ મુંબઈ સ્થિત ગુજરાતી સમુદાયની બિન-લાભકારી સંસ્થા છે. જે ગુજરાતી ભાઈઓ અને બહેનો મધ્ય મ...
07/08/2026

ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન (જી જી એફ )એ મુંબઈ સ્થિત ગુજરાતી સમુદાયની બિન-લાભકારી સંસ્થા છે. જે ગુજરાતી ભાઈઓ અને બહેનો મધ્ય મુંબઈમાં રહે છે તેઓ ચોક્કસ અમારા કાર્યક્રમમાં આવી શકે છે. અમે સંસ્કૃતિ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારબાદ હાઇ ટી અને ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત 100 ગુજરાતીઓને ભાઈઓ અને બહેનો ને લેવાના છે માટે વહેલા તે પહેલા ધોરણે જીજીએફ આશાબેન શાહને(+91 98216 96355) નામ લખાવી દેશો જેથી તમારું નામ રજીસ્ટર થઈ જાય અને તમને ત્યાં કુપન આપવામાં આવશે.

Address

Mumbai
400058

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Gujarati Gaurav Organization posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarati Gaurav Organization:

Shortcuts

Share