Shree Gurjar Sutar Vishwakarma Baug

Shree Gurjar Sutar Vishwakarma Baug Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Gurjar Sutar Vishwakarma Baug, Community Organization, 36/37, Bajaj Road, Vile Parle West, Mumbai.

જય શ્રી વિશ્વકર્મા દાદા 🙏પ્રિય  ઉમેદવારો,મેરેજ બ્યુરો (ફક્ત ગુર્જર સુતાર ના સભ્યો માટે) નુ (જીવન સાથી – છોકરાઓ અથ્વા છોક...
07/03/2026

જય શ્રી વિશ્વકર્મા દાદા 🙏

પ્રિય ઉમેદવારો,
મેરેજ બ્યુરો (ફક્ત ગુર્જર સુતાર ના સભ્યો માટે) નુ (જીવન સાથી – છોકરાઓ અથ્વા છોકરીઓ) ફોર્મ અહીં જોડી રહ્યા છીએ. કૃપા કરીને ફોર્મ પ્રિન્ટ કરો, ભરો અને દસ્તાવેજો સાથે વોટ્સએપ અથવા ઇમેઇલ દ્વારા અમને મોકલો. ફોર્મમાં વિગતવાર જણાવ્યા મુજબ માહિતી લખશો. *ફોર્મ વ્યવસ્થિત રીતે ભરી અને પરત કરવાની છેલ્લી તારીખ ૦૫-૦૩-૨૦૨૬ થી વધારીને ૨૦-૦૩-૨૦૨૬ કરવામાં આવી છે. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે ફોર્મ મોકલો.*

કૃપા કરીને નોંધ લો કે કોઈપણ અધૂરું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. નિયમો અનુસાર નિયત તારીખ પછી કોઈપણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

દરેક ઉમેદવારોને ઉજ્જવળ સફળ ભવિષ્યની શુભકામનાઓ.
શ્રી ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગ (મુંબઈ)
ટ્રસ્ટ કમિટી (૨૦૨૫-૨૦૨૮)


www.shreegurjarsutar.com
www.vishwakarmabaugmumbai.com

With blessings of Lord Vishwakarma, the divine creator, we begin our journey  celebrating tradition, craftsmanship, and ...
29/11/2025

With blessings of Lord Vishwakarma, the divine creator, we begin our journey celebrating tradition, craftsmanship, and unity since 1950

Address

36/37, Bajaj Road, Vile Parle West
Mumbai
400056

Alerts

Be the first to know and let us send you an email when Shree Gurjar Sutar Vishwakarma Baug posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Gurjar Sutar Vishwakarma Baug:

Share