20/03/2023
જયશ્રી કૃષ્ણ 🙏🏻જ્ઞાતીજનો,
આપ ર્સવે નુ આ ગ્રુપ મા સ્વાગત છે.
આપ સૌ વિચારતા હશો ? આ ગ્રુપ શા માટે છે ?
આ ગ્રુપ બનાવવા નો ઉદેશ એ છે કે આપણો એક બીજા નો સંપર્ક અને ઓળખ બની રહે, એકતા સાથે સંગઠન રહે, સુખદુઃખ મા સાથ રહે.
બીજા ઘણા એવા ફાયદા છે કે જેમા આપણે એકબીજા ને મદદ કરી શકીયે. દાખલા તરીખે એજ્યુકેશન, મેડિકલ, બિઝનેસ, વેવિશાળ એવી ઘણી પ્રવૃતી છે કે જેમા એક બીજા ને સેર કરી શકીએ.
આપના વિચારો ની રજુઆત કરી શકો છો.
બીજુ ખાસ જણાવવા નુ કે કોઇએ પણ મન દુભાય તેવા મેસેજ મુકવા નહી.
વધુ જાણકારી માટે એડમીન મિત્રો નો સંપર્ક કરી શકો છો.
જય જલારામ 🙏🏻