નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન, Nari tu narayni

  • Home
  • India
  • Mumbai
  • નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન, Nari tu narayni

નારી તું નારાયણી  સુવર્ણ મહિલા  સંગઠન, Nari  tu narayni Nari tu Narayani suvarn mahila sangathan is established in year 1991 by Soni and others. It is a NGO and a Gold Smith comunity ladies wing.

Organizing various programmes for womens empowerment, health, wealth, entertainment, religious ect.

12/06/2026

I got over 500 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

પવિત્ર પુરુષોત્તમ માસ વિશેષ પૂજા અર્ચના ઉજવણા પરજીયા સોની બહેનો માટે
12/06/2026

પવિત્ર પુરુષોત્તમ માસ વિશેષ પૂજા અર્ચના ઉજવણા
પરજીયા સોની બહેનો માટે

29/05/2026

ગોરમા પૂજી ને આરતી
#ધાર્મિકપ્રવાસ #પર્યટન #અધિકમાસ #કાંઠાગોર #પુરુષોત્તમાસ #નદી

29/05/2026

કાંઠાગોર ની પૂજા સંસ્થા ની બહેનો દ્વારા વ્રજેશ્વરી તાનસા નદી કાંઠે

29/05/2026

Geeta Sagar દ્વારા બજરંગદાસ બાપા ના દર્શન દરમિયાન રામધૂન

નારી તું નારાયણી  સુવર્ણ મહિલા  સંગઠન, Nari  tu narayni  સંગઠન દ્વારા આયોજિત ધાર્મિક પ્રવાસ દરમિયાન તાનસા નદી માં સ્નાન,...
29/05/2026

નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન, Nari tu narayni સંગઠન દ્વારા આયોજિત ધાર્મિક પ્રવાસ દરમિયાન
તાનસા નદી માં સ્નાન, કાંઠા ગોર પૂજા, જલારામ ધામ માં દર્શન,ભોજન, વિશ્રામ, ગેમ, પ્રસ્થાન કરીને વસઈ ખાતે બદરી વિશાલ મંદિર દર્શન, ત્યાંથી પ્રસ્થાન કરીને તુંગારેશ્વર માર્ગ પર ગુરુદેવ બજરંગ દાસ બાપા આશ્રમે દર્શન, ધૂન,અને ફરાળ રાત્રિ ભોજન. એક તસ્વીરી ઝલક
#બજરંગદાસબાપા #વ્રજેશ્વરી #પર્યટન #સનાતન #અધિકમાસ

29/05/2026

અધિક માસનો ધાર્મિક પ્રવાસ વ્રજેશ્વરી તાનસા નદી
#અધિકમાસ #પુરુષોત્તમાસ

#મુંબઈ #મહિલા #ધાર્મિકપ્રવાસ #નદી #કાંઠાગોર

નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા આયોજિત અધિક માસ નિમિત્ત ધાર્મિક પ્રવાસ
28/05/2026

નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા આયોજિત અધિક માસ નિમિત્ત ધાર્મિક પ્રવાસ

આપણા સમાજની બહેન શ્રીમતી કિરણ બેન ઘઘડાને ખંભાળિયા નગરપાલિકા વોર્ડ 6 પરથી ભાજપની ઉમેદવારી મળેલ છે. જે ગર્વ અને આનંદના સમા...
11/04/2026

આપણા સમાજની બહેન શ્રીમતી કિરણ બેન ઘઘડાને ખંભાળિયા નગરપાલિકા વોર્ડ 6 પરથી ભાજપની ઉમેદવારી મળેલ છે.
જે ગર્વ અને આનંદના સમાચાર છે. કિરણબહેનને અભિનંદન 💐 💐

ખંભાળિયા પોતપોતાના સગા સંબંધી રહેતા હોય તેને યાદ થી ફોન કરજો અને કિરણ બહેનના પ્રચારમાં જવા કહેવું, તેમજ ખંભાળિયાના મતદારો તેમને અચૂક વોટ આપીને ભવ્ય બહુમતીથી જીતાડે તેવી અપીલ સહુએ કરવી તેવી વિનંતી છે 🙏💐
#ભાજપ #કમળ
#ચૂંટણી
Narendra Modi
Amit Shah
Parshottam Rupala
BJP Gujarat

Address

Mumbai

Telephone

9892734827

Website

Alerts

Be the first to know and let us send you an email when નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન, Nari tu narayni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન, Nari tu narayni:

Shortcuts

Share