Pintu mistry

Pintu mistry I'm a fan of liberation I don't like bo***ge

લુહાર જ્ઞાતિના સંતશ્રી કુળભૂષણ મહાત્મા મૂળદાસ બાપાની  ૩૫૧મી (જન્મ જ્યંતી) અવતરણ દિવસ નિમિતે સંત શ્રી મૂળદાસબાપાના શરણોમા...
02/11/2025

લુહાર જ્ઞાતિના સંતશ્રી કુળભૂષણ મહાત્મા મૂળદાસ બાપાની ૩૫૧મી (જન્મ જ્યંતી) અવતરણ દિવસ નિમિતે સંત શ્રી મૂળદાસબાપાના શરણોમાં કોટી કોટી વંદન

પામવું કયાં જરુરી છે,કોઈને ચાહતા રહેવું એ જ ઘણું છે !! કહેવું કયાં જરુરી છે,કોઈ અનુભવે છે એ જ ઘણું છે !!પામવું એ જ પ્રેમ...
24/10/2025

પામવું કયાં જરુરી છે,કોઈને ચાહતા રહેવું એ જ ઘણું છે !!
કહેવું કયાં જરુરી છે,કોઈ અનુભવે છે એ જ ઘણું છે !!
પામવું એ જ પ્રેમ હોત તો મીરાંનો પ્રેમ વહેમ હોત,
અને રાધાને પણ કોઈ યાદ ના કરતુ હોત !!

નુતન વર્ષાભિનંદન અને અભિનંદન ની હાર્દિક શુભકામનાઓ...
22/10/2025

નુતન વર્ષાભિનંદન અને અભિનંદન ની હાર્દિક શુભકામનાઓ...

Jay Vishwakarma Dada 🚩🚩🚩 Vishvakarma fans club की और से दीपावली का यह पावन अवसर आपके जीवन में मंगल लाए ।आपका भविष्य उज्ज...
20/10/2025

Jay Vishwakarma Dada 🚩🚩🚩
Vishvakarma fans club की और से दीपावली का यह पावन अवसर आपके जीवन में मंगल लाए ।
आपका भविष्य उज्ज्वल और सुनहरा हो।

🖤
08/10/2025

🖤

અમસ્તું જ પુસ્તકનું નામ મારી આત્મકથા રાખ્યું છે, બાકી દરેક પાના પર તારુ નામ જ લખી રાખ્યું છે!!💕
05/10/2025

અમસ્તું જ પુસ્તકનું નામ મારી આત્મકથા રાખ્યું છે,
બાકી દરેક પાના પર તારુ નામ જ લખી રાખ્યું છે!!💕

જય વિશ્વકર્મા દાદા કાવ્ય સ્પર્ધા ૨૦૨૫ માં ભાગ લેવા માટે આપેલ નંબર પર સંપર્ક કરો +91 94278 50097શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધ...
29/08/2025

જય વિશ્વકર્મા દાદા
કાવ્ય સ્પર્ધા ૨૦૨૫ માં ભાગ લેવા માટે આપેલ નંબર પર સંપર્ક કરો
+91 94278 50097

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા આયોજિત કાવ્ય સ્પર્ધા 2025 નું આયોજન કરેલ છે
રામસેતુ એજ નલસેતુ
આ સ્પર્ધા આપેલ કથા ના આધાર પરથી કાવ્ય બનાવી ને મોકલવાનું રહેશે.
15 ઓગસ્ટ થી શરૂ થયેલ છે 15 સપ્ટેમ્બર સુધી નો સમયગાળો છે આ કાવ્ય સ્પર્ધામાં વિશ્વકર્મા સમાજના સૌ લેખક કવિ અને જેને સાહિત્ય ના જાણકાર છે તેવા લોકો ભાગ લઈ શકશે શિલ્ડ ના દાતા તારીખે બાબુભાઇ મિસ્ત્રી અને સ્પર્ધા સંયોજક તરીકે કોસ્મિકા બેન ભરૂચ થી સંસ્થા સાથે જોડાયેલા છે
વધુ માહિતી માટે આપ આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો.
+91 94278 50097

❤️
20/08/2025

❤️

06/08/2025

Address

Morbi

Telephone

08511096426

Website

Alerts

Be the first to know and let us send you an email when Pintu mistry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pintu mistry:

Share