14/01/2026
ખૂબ જ ટૂંકા ગાળા માં બીજી સફળતા …3 મહિના પહેલાં પાટીદાર ધામ લાયબ્રેરી માંથી 14 તાલીમાર્થીઓ પાસ થયા હતા પાછા 3 મહિના બાદ 11 તાલીમાર્થીઓ પાસ થયા છે…પાટીદાર ધામ ટ્રસ્ટી મંડળ અને પાટીદાર સમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે…આપ માતા પિતા અને સમાજ નું નામ રોશન કરો અને કાયમ સમાજ સેવા કરતા રહો તેવી શુભેચ્છાઓ….
લી…પાટીદાર ધામ ટ્રસ્ટી મંડળ