શ્રી ઉત્તર ગુજરાત મોઢ મોદી સમાજ , મહેસાણા

  • Home
  • India
  • Mehsana
  • શ્રી ઉત્તર ગુજરાત મોઢ મોદી સમાજ , મહેસાણા

શ્રી ઉત્તર ગુજરાત મોઢ મોદી સમાજ , મહેસાણા https://www.facebook.com/north.gujarat.modh.modi " જય શ્રી મોઢેશ્વરી માતંગી "

મારા વ્હાલા મોઢ મોદી સમાજ ના ભાઈઓં અને બહેનો,

આપણો આ સમાજ અને સમાજ ના લોકો દિવસે ને દિવસે ગણી પ્રગતિ કરી રહ્યા છે. આ પ્રગતિ નો શ્રેય એવા ઘણા લોકો ને જાય છે કે જે લોકો આપણા સમાજ અને સમાજ ના લોકો ની પ્રગતિ વધારવા માં હમેંશા તત્પર હોય છે. મિત્રો આપણા સમાજ ના લોકો દેશ અને દુનિયા ની અલગ અલગ જગ્યા પર વસે છે. આ ગ્રુપ દ્વારા આપણે એક બીજા ની વધારે નજીક આવશું અને એક બીજા ને જાણીશું. આ ગ્રુપ માં આપણે સમાજ

કે સમાજ ના લોકો ને લગતી કોઈ પણ માહિતી પોસ્ટ કરી શકીશું અને કોઈ પણ માહિતી મેળવી પણ શકીશું. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારા કોઈ પણ પોસ્ટ થી કોઈ ની પણ લાગણી ના દુભાય.આ ગ્રુપ નો આશય માત્ર ને માત્ર આપણા સમાજ ના લોકો ને અને સમાજ ને સારી રીતે જાણવા માટે નો જ છે.

આ ગ્રુપ માટે ની તમારી સલાહ હમેંશા આવકાર્ય રહેશે.

Address

Shri Uttar Gujarat Modh Modi Samaj Trust , Mahesana
Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી ઉત્તર ગુજરાત મોઢ મોદી સમાજ , મહેસાણા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share