Gyansetu Foundation Mehsana

Gyansetu Foundation Mehsana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gyansetu Foundation Mehsana, Nonprofit Organization, Mehsana.

જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે, હું તમને અને તમારા પરિવારને *આનંદમય, સમૃદ્ધ અને સ્વસ્થ* વર્ષ માટે મારી...
02/11/2024

જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે, હું તમને અને તમારા પરિવારને *આનંદમય, સમૃદ્ધ અને સ્વસ્થ* વર્ષ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ આપવા માંગુ છું. નવા વર્ષની શરૂઆત ઘણીવાર સાથે નવી તકો લઈને આવે છે અને એવીજ તકો નાણાકીય યોજના કરવા માટે પણ આવે છે જેવીકે *સંપત્તિ વધારવા મ્યુચ્યુઅલ ફંડ, પ્રિયજનોને સુરક્ષિત કરવા ટર્મ પ્લાન, તબીબી ખર્ચ ને સુરક્ષા માટે સ્વાસ્થ્ય વીમો અને બીજા ઘણા બધા લાંબા ગાળાના ધ્યેયોને* પુરા કરવાના અન્ય રોકાણો. ઉપરના દરેક ધ્યેયોને પહોંચી વળવા હું તમને વ્યક્તિગત સેવા અને માર્ગદર્શન આપવા હંમેશા હાજર છું.
*હું તમને અને તમારા પરિવારને સફળતા, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી ભરેલું વર્ષ ઈચ્છું છું.*

🎉📈🎊📈💸🧘😊
*વૃદ્ધિ કન્સલ્ટન્ટ*
મ્યુચ્યુઅલ ફંડ | ઇન્સ્યોરન્સ | હોમ લોન
એફ-૬, બહુચરકૃપા કોમ્પ્લેક્સ, હરસિદ્ધધામ ફ્લેટની સામે, વિસનગર લિંક રોડ, મહેસાણા-1.
*ભાવેશ ચાવડા*
07405261059

*દિવાળીના આ શુભ અવસર પર અમે તમને તથા તમારા પરિવારને દિવાળીની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપીએ છીએ. આ પવિત્ર તહેવારમાં તમારા ન...
31/10/2024

*દિવાળીના આ શુભ અવસર પર અમે તમને તથા તમારા પરિવારને દિવાળીની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપીએ છીએ. આ પવિત્ર તહેવારમાં તમારા નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત થાય અને તમારા પરિવારમાં સમૃદ્ધિ અને આનંદ લાવે તેવી અમારા તરફથી શુભેચ્છાઓ.*
🎆🎇🧨 *શુભ દીપાવલી* 🧨🎇🎆
📈📈💸💸📈📈
*વૃદ્ધિ કન્સલ્ટન્ટ*
*મ્યુચ્યુઅલ ફંડ | ઇન્સ્યોરન્સ | હોમ લોન*
*ભાવેશ ચાવડા*
AMFI Registered Mutual Fund Distributor
07405261059

म्युचुअल फंड का सही पता।एफ - 6, बहुचर कृपा कॉम्प्लेक्स, गोकुलधाम फ्लेट के सामने, विसनगर लिंक रोड, मेहसाणा।7405261059    ...
21/09/2024

म्युचुअल फंड का सही पता।

एफ - 6, बहुचर कृपा कॉम्प्लेक्स, गोकुलधाम फ्लेट के सामने, विसनगर लिंक रोड, मेहसाणा।

7405261059

18/09/2024
18/09/2024

*Power of Compounding*

8-4-3 Rules

SIP Amount : 30000
અંદાજીત રિટર્ન : 12 %

💸8 વર્ષ લાગશે પહેલા 50 લાખ થવામાં.
💸4 વર્ષ લાગશે બીજા 50 લાખ થવામાં.
💸3 વર્ષ લાગશે ત્રીજા 50 લાખ થવામાં
💸અને 20 વર્ષ પછી તમારા રોકાણમાં દર વર્ષે 50 લાખ ઉમેરાશે.

*રોકાણ વહેલા શરૂ કરો અને રોકાણ ને લાંબો સમય આપો.*

*વૃદ્ધિ કન્સલ્ટન્ટ*
મ્યુચ્યુઅલ ફંડ | ઇન્સ્યોરન્સ | હોમ લોન

*ભાવેશ ચાવડા*
+917405261059

*Do not Miss To invest in ICICI Prudential Multi-Asset Fund*💥 💥 💥 💥 💥 💥
09/08/2024

*Do not Miss To invest in ICICI Prudential Multi-Asset Fund*

💥 💥 💥 💥 💥 💥

*જેમ દરેક ટીપું એક ડોલ ભરે છે, તેમ તમે તમારા SIPમાં કરો છો તે દરેક યોગદાન તમને તમારા સપનાની એક પગલું નજીક લઈ જાય છે.*   ...
03/08/2024

*જેમ દરેક ટીપું એક ડોલ ભરે છે, તેમ તમે તમારા SIPમાં કરો છો તે દરેક યોગદાન તમને તમારા સપનાની એક પગલું નજીક લઈ જાય છે.*





For investment call +917405261059

📈📉 *પાવર ઓફ મ્યુચ્યુઅલ ફંડ* 📈📉પ્રિય રોકાણકાર મિત્ર, 👨‍🦱તમે ગણી જગ્યાએ તમારી બચાતનું રોકાણ કરતા હશો જેમ કે, *બેન્ક એફ.ડી....
25/07/2024

📈📉 *પાવર ઓફ મ્યુચ્યુઅલ ફંડ* 📈📉
પ્રિય રોકાણકાર મિત્ર, 👨‍🦱
તમે ગણી જગ્યાએ તમારી બચાતનું રોકાણ કરતા હશો જેમ કે, *બેન્ક એફ.ડી., સોનુ, પી.પી.એફ., પોસ્ટ બચત સ્કીમ, મ્યુચ્યુઅલ ફંડ* વગેરે. 💸💸
શું તમે આ રોકાણ ઇન્સ્ટ્રુમેન્ટ ને કોઈ દિવસ સરખામણી કરીને કોણ તમને વધારે વ્યાજ કે આવક કરી આપે છે એની ચકાસણી કરી છે?
ચાલો આજે આપણે એક કોષ્ટક ઉપરથી ચકાસીએ. ઉપરના કોષ્ટક માં તમને જોવા મળશે કે છેલ્લા *22 વર્ષમાં* તમે જો *100000 પી.પી.એફ.માં 7.96%* 💸💸ના દરે મુક્યા હોત તો અત્યારે એની *કિંમત 4,27,912* હોત, જો તમે *બેન્ક એફ.ડી. 6.85%* 💸💸ના દરે કરી હોત તો અત્યારે એની *કિંમત 3,22,099* હોત, જો તમે *સોનામાં 2002 (10 ગ્રામના 4990 રૂપિયા)માં* રોક્યા હોત તો અત્યારે એની *કિંમત (10 ગ્રામના 76430) 15,28,000 હોત.* 💸💸 અને જો તમે *મ્યુચ્યુઅલ ફંડ* ની સ્કીમ *ICICI Pru Multi Asset Fund* માં *100000* નું રોકાણ તારીખ *31-10-2002* માં કર્યું હોત તો અત્યારે તારીખ *18-07-2024* એની *કિંમત 69,82,579 રૂપિયા હોત (21.58% રિટર્ન).* 💸💸📉📈
અને ખાસ કે આ ફંડ એ એક *હાઈબ્રીડ* એટલે કે એમાં *(ઇકવિટી, સોનુ અને સરકારી બોન્ડ)* માં રોકાણ થાય છે જેથી આ ફંડ એક *વેલ ડાયવર્સીફાય* ફંડ કહેવાય જેમાં રોકાણકારો ઉપર જોખમ ઓછું હોય છે. 👌👌💪

નોંધ: 100% ઇકવિટી વાળા ફંડ માં આનાથી પણ વધારે 30% સુધીનું રિટર્ન લોકોને મળેલું છે.

*હવે, આપ નક્કી કરો કે તમારે તમારી મૂડી કે બચત નું રોકાણ ક્યાં કરવું જોઈ?*

*વધુ જાણકારી માટે સંપર્ક કરો*
*વૃદ્ધિ કન્સલ્ટન્ટ*
મ્યુચ્યુઅલ ફંડ | ઇન્સ્યોરન્સ | હોમ લોન
*ભાવેશ ચાવડા*
📞 +917405261059
🌐 એફ-6, બહુચરકૃપા કોમ્પ્લેક્સ, હરસિદ્ધધામ ફ્લેટ ની સામે, વિસનગર લિંક રોડ, મહેસાણા-1.

🤝🤝🤝 આવો સાથે મળી પર્યાવરણ ને બચાવીએ અને પોતાની સંપત્તિ પણ વધારીએ🤝🤝🤝
24/07/2024

🤝🤝🤝 આવો સાથે મળી પર્યાવરણ ને બચાવીએ અને પોતાની સંપત્તિ પણ વધારીએ🤝🤝🤝

નમસ્કાર મિત્રો 🙏💁 *શું તમે ફાઇનાન્સિયલ ફ્રીડમ વિશે જાણવા માંગો છો?* 💰💰💁 *મ્યુચ્યુઅલ ફંડ-SIP વિશે વિસ્તૃત જાણવા માંગો છો?...
18/05/2024

નમસ્કાર મિત્રો 🙏
💁 *શું તમે ફાઇનાન્સિયલ ફ્રીડમ વિશે જાણવા માંગો છો?* 💰💰
💁 *મ્યુચ્યુઅલ ફંડ-SIP વિશે વિસ્તૃત જાણવા માંગો છો?* 💰💰

🕺તમારા માટે મહેસાણા માં સૌ પ્રથમ એવો સેમિનાર જેમાં તમને ઉપરના વિષયોને વિસ્તૃત જાણકારી મળશે.🤑🤑👏👏
*જૂન મહિનાના બીજા કે ચોથા શનિવારે*
સેમિનાર પછી ડીનર સાથે લઈશું.
નીચેની લિંક થી તમારું રજિસ્ટ્રેશન કરો.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSc6A-B7aknzwN-S1E0UEFtLq3dVBn49ztCGKd_2DXdt5blDzQ/viewform?usp=sf_link

Address

Mehsana
384001 / 384002

Website

Alerts

Be the first to know and let us send you an email when Gyansetu Foundation Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share