UDAAN - NGO

UDAAN - NGO UDAAN is a well-known NGO in North GUJ. focuses on Child Education,Old Age Home, Help Needy People.

Address

12, Vitthal Park Society, Opp Urban Bank, Maal Godown Road, Mehsana 2
Mehsana
384002

Alerts

Be the first to know and let us send you an email when UDAAN - NGO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to UDAAN - NGO:

Share

ઉડાન ફાઉન્ડેશનનુ માનસિક વિકલાંગ બાળકોને બે દિવસનુ જમવાનુ આયોજન કુદરતે કદાચ કંઇક ખોટ રાખી હશે આ ભુલકાઓમા.....પણ જુઓતો ખરા કેટલા રમણીય ખીલે છે આ ચહેરા જ્યાં ના ઇર્ષા મારા તારા ની ..બસ ઉચ્ચ ગગનવિહારી શું લખું બીજુ...ખુશી ની વ્યાખ્યા જ આ છે અમને આ યોગ્ય બનાવ્યા કે અમે કરી કરી શક્યા આ ભુલકા માટે... તમને મળવાનો મોકો કેમ કરી ચૂકીએ?? ઉડાન ફાઉન્ડેશન મહેસાણા જિલ્લામા કર્યો કરતી જ રહે છે.ઉડાનના ફાઉન્ડર અજય વર્માની આગેવાની મા હાલમાં જ વાલમ નજીક વૃદ્ધાશ્રમ મા જમવાનું આયોજન કરવામાં આવેલ. સાથે સાથે કલોલ તાલુકાના હાજીપૂર મા આવેલ માનસિક વિકલાંગ સંસ્થાની દીકરીઓ અને સાથે જ સંસ્થા મા રહેતા વૃદ્ધો માટે પણ ઉડાન દ્વારા બે દિવસ જમવાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં શાક રોટલી, દાળ-ભાત તેમજ કેરીના રસ નું આયોજન કરવામાં આવેલ જે ખરેખર પ્રસ્નશનીય છે. સાથે સાથે તેમને રમત ગમત ની પ્રવૃત્તિઓ પણ કરાવવામા આવેલ.ઉપરાંત અજય વર્મા, અમિત પ્રજાપતિ,પટેલ દક્ષિત,મોન્ટુ શ્રીમાળી એ તેમને પડતી અન્ય મુશ્કેલીઓ ને પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અને આવનાર દિવસોમા તેની પર પણ કાર્ય કરવાની બાંયધરી આપી હતી.