22/03/2026
*નર્મદે હર*
ઉત્તર વાહીની પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્ય મળતું હોય ગયા વર્ષની જબરજસ્ત સફળતા બાદ આ વર્ષે પણ આપણા *સુરત 5LP સમાજ દ્વારા પરિક્રમા માટે રવિવારને 29/03/2026 ના રોજ એક દિવસ માટે AC બસ* ઉપાડવાની છે.
પરિક્રમા લગભગ આશરે બંને સાઈડ થઈને 18 કિલોમીટર જેવી છે રસ્તો લીલોતરીથી ભરેલો છે એટલે ગરમી એટલી લાગશે નહીં રસ્તામાં સરકારે અને સેવાભાવી સંસ્થાઓ, આશ્રમો અને વ્યક્તિગત લોકોએ લીંબુ શરબત, છાશ, તરબૂચ, ચા નાસ્તો, ગ્લુકોન ડી , OR પાવડર, જમવાનું વગેરેની વ્યવસ્થા ત્યાં કરી છે નર્મદા પરિક્રમા સાથે સાથે નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માં નર્મદા ની આરતી નો પણ લાભ લઈશું (સમય સંજોગોને આધીન) તથા બીજા કોઈ સ્થળની પણ મુલાકાત લઈશું એ બધું સમય આધારિત રહેશે.
જે કોઈએ આમાં ભાગ લેવો હોય તેમણે Rs.700/- આશરે આપવાના રહેશે કદાચ કોસ્ટિંગ ઓછું આવે તો બસ માં જે વધે તે રિટર્ન આપીશું.
આપની સંખ્યા
કેનીલ અમીન
(ચેરમેન ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસ)
9327382372
પિયુષ પટેલ (કો. ચેરમેન)
9099045361
મુકેશ પટેલ
9824100821
whatsapp ઉપર જણાવવા વિનંતી.
ટાઈમ ટેબલ પછીથી જણાવીશું સમયની અનુકૂળતા મુજબ શનિવારે રાત્રે બસ ઉપાડીશું.
*નર્મદે હર*