Mehsana Police Horse Riding Club.

Mehsana Police Horse Riding Club. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mehsana Police Horse Riding Club., Nonprofit Organization, Police head quarter, Mehsana.

Mehsana Police horse riding club was established in 2013.more than 300 candidates have took advantage of this club.it was closed from last one year.now it will be reopen and you can become part of this Mounted Group.

16/04/2026
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી.મહેસાણા  ના ઓના હસ્તે આજ રોજ તા.૧૫/૦૫/૨૦૨૫ થી નવીન હોર્સ રાયડિંગ બેચનું શુભ આરંભ કરવામાં ...
15/05/2025

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી.મહેસાણા ના ઓના હસ્તે આજ રોજ તા.૧૫/૦૫/૨૦૨૫ થી નવીન હોર્સ રાયડિંગ બેચનું શુભ આરંભ કરવામાં આવેલ છે.
આ બેચ માં જોડાવા માંગતા અશ્વપ્રેમી જનતા ને જાહેર આમત્રંણ છે. હવે પછી ની બેચ ૩ મહિના પછી શરૂ કરવામાં આવશે.

વ્હેલા ને પહેલાના ધોરણે પ્રવેશ મળવાપત્ર હોવાથી આજે જ આ વેકેશન બેચ નો લાભ લેવા માટે તથા વધુ જાણકારી માટે નીચેના નંબર પર સ...
02/05/2025

વ્હેલા ને પહેલાના ધોરણે પ્રવેશ મળવાપત્ર હોવાથી આજે જ આ વેકેશન બેચ નો લાભ લેવા માટે તથા વધુ જાણકારી માટે નીચેના નંબર પર સંપર્ક કરવા અથવા તો મહેસાણા માઉન્ટેડ શાખા,પોલીસ હેડ કવાર્ટર ખાતે રૂબરૂ મુલાકાત લેવા વિનતી છે.
Mo.8530404874
Mo.8780188768
Mo.9875013083

24/04/2025

આગામી સમય માં ફરીથી મહેસાણા પોલીસ હોર્સે રાયડિંગ ક્લબ ની નવી બેચ ચાલુ થવા ની હોવાથી રસ ધરાવતી અશ્વ પ્રેમી જનતા ને જલ્દી થી મહેસાણા માઉન્ટેડ શાખા ખાતે રૂબરૂ આવીને રજીસ્ટ્રેશન કરાવી દેવુ.વહેલા તે પેહલા ના ધોરણે પ્રવેશ મળવાપત્ર રહેશે.

Address

Police Head Quarter
Mehsana

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

8530404874

Website

Alerts

Be the first to know and let us send you an email when Mehsana Police Horse Riding Club. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share