09/09/2026
રાષ્ટ્રપ્રેમ અને પ્રભુભક્તિનો અનોખો સંગમ!
આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૬મા જન્મદિવસ નિમિત્તે, તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના સાથે રાજધાની ફાઉન્ડેશન તૃષાબેન પીન્ટુભાઇ પટેલ દ્વારા આયોજિત એક દિવ્ય
✨ “કર્મયોગી ભક્તિ સંધ્યા” ✨
કાર્યક્રમ પ્રભુ શ્રીકૃષ્ણના મધુર ભજનોની અમૃતધારા વહાવવા પધારી રહ્યા છે:
🎤 શ્રી ચિંતનભાઈ પટેલ (સુપ્રસિદ્ધ ભજનિક, કૃષ્ણ ભજન મંડળ)
આવો, સંગીતના સથવારે અને ભક્તિના અવસરને વધાવીએ.
તારીખ: ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ | ગુરુવાર
સમય: સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે
સ્થળ: શ્રી ઉમિયા માતાજી મંદિર, પાંચોટ ગામ
🙏 આપ સૌને સપરિવાર પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. 🙏
રાજધાની ફાઉન્ડેશન