11/03/2025
શ્રી પાટણવાડા લિમ્બચ યુવા સંગઠન મહેસાણા સ્થાપના વર્ષ ૧૦/૦૩/૨૦૨૦ થી ૧૧/૦૩/૨૦૨૫ ૫ વર્ષ પુર્ણ કરી ૬ વર્ષ માં મંગળ પ્રવેશ નિમિતે તા. ૧૧/૦૩/૨૦૨૫ સે
સત્યનારાયણ કથા
કરાવી અને તમામ સભ્યો અને હોદ્દેદારો સાથે મળીને મહાપ્રસાદ તેમજ ભોજન નું આયોજન કર્યુ