જય વીર ફાઉન્ડેશન,ઘાઘરેટ NGO

  • Home
  • India
  • Mehsana
  • જય વીર ફાઉન્ડેશન,ઘાઘરેટ NGO

જય વીર ફાઉન્ડેશન,ઘાઘરેટ NGO 🙏🙏"સેવા" "સાથ" "સહકાર"🙏🙏

"જય વીર ફાઉન્ડેશન,ઘાઘરેટ" શૈક્ષણિક,સામાજીક, રોજગારલક્ષી માહિતી.
જય વીર ફાઉન્ડેશન, ઘાઘરેટ N.G.O નુ આ પેજ છે.નીચે આપેલ લિંક પર ક્લિક કરી પેજ ને Like કરી Share કરો.જય વીર ફાઉન્ડેશન, ઘાઘરેટ ને લગતી દરેક માહિતી આ પેજ પર પ્રસારીત કરવામાં આવશે. https://www.facebook.com/જય-વીર-ફાઉન્ડેશનઘાઘરેટ-NGO-101855134969916/

- શૈક્ષણિક કાર્યક્રમો અને માહિતી.
- સામાજીક કાર્યક્રમો અને માહિતી.
- રોજગાર લક્ષી કાર્યક્

રમો અને માહિતી.
- આરોગ્ય પરિવાર કલ્યાણ કાર્યક્રમો અને માહિતી.
- ખેતીવાડી અને ડેરી ઉદ્યોગ ની માહિતી.
- મહિલા બાળ વિકાસ કાર્યક્રમો અને માહિતી.
- બેટી બચાવો અભિયાન.
- સમાજ સુરક્ષા કાર્યક્રમો.
- વનીકરણ,વૃક્ષારોપણ કાર્યક્રમો.
- રમત-ગમત કાર્યક્રમો.
- બાંધકામ પ્રવૃત્તિઓ

ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પાવન પર્વ રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામના. 🙏🙏
19/08/2024

ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પાવન પર્વ રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામના. 🙏🙏

🙏જય વીર ફાઉન્ડેશન,ઘાઘરેટ (NGO)🙏 તરફથી આપ સૌને 78મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳 🇮🇳🙏
15/08/2024

🙏જય વીર ફાઉન્ડેશન,ઘાઘરેટ (NGO)🙏 તરફથી આપ સૌને 78મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳 🇮🇳🙏

આપ સૌને 78મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳🇮🇳🙏🙏
15/08/2024

આપ સૌને 78મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳🇮🇳🙏🙏

આવો, તિરંગાની આન બાન શાન વધારીએ,હર ઘર તિરંગો લહેરાવીએ... 🙏🙏
14/08/2024

આવો, તિરંગાની આન બાન શાન વધારીએ,
હર ઘર તિરંગો લહેરાવીએ... 🙏🙏

તિરંગો છે ભારતની શાન, તિરંગો છે ભારતનું સ્વાભિમાન…🙏🙏
12/08/2024

તિરંગો છે ભારતની શાન, તિરંગો છે ભારતનું સ્વાભિમાન…🙏🙏

આવો આપણે સૌ "વિશ્વ સિંહ દિવસ" પર સિંહોનું રક્ષણ કરવાનો અને જંગલોનું સંવર્ધન કરવાનો સંકલ્પ લઈએ. એશિયાટિક સિંહો એ આપણી ધન્...
10/08/2024

આવો આપણે સૌ "વિશ્વ સિંહ દિવસ" પર સિંહોનું રક્ષણ કરવાનો અને જંગલોનું સંવર્ધન કરવાનો સંકલ્પ લઈએ. એશિયાટિક સિંહો એ આપણી ધન્ય ધરા ગુજરાતનું ગૌરવ છે. 🙏🙏

પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામના. 🙏🙏મહાદેવની કૃપાથી સૌના જીવનમાં સુખ-શાંતિનો સંચાર થાય તેમજ શીલ, સંયમ અને ભક...
05/08/2024

પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામના. 🙏🙏

મહાદેવની કૃપાથી સૌના જીવનમાં સુખ-શાંતિનો સંચાર થાય તેમજ શીલ, સંયમ અને ભક્તિના ગુણરૂપી વૈભવની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના. 🙏🙏

🙏🙏 હર હર મહાદેવ. 🙏🙏

“મિત્રતા દિવસ”ની હાર્દિક શુભેચ્છાઓ "મિત્ર એવો બનાવો, જે ઢાલ જેવો હોય, સુખમાં પાછળ રહે, ને દુઃખમાં આગળ હોય"🙏🙏
04/08/2024

“મિત્રતા દિવસ”ની હાર્દિક શુભેચ્છાઓ "મિત્ર એવો બનાવો, જે ઢાલ જેવો હોય, સુખમાં પાછળ રહે, ને દુઃખમાં આગળ હોય"🙏🙏

કારગિલના  યુદ્ધમાં ભારતને વિજય પ્રાપ્ત કરાવનાર ભારતીય સેનાના વીર જવાનોને વંદન. 🙏🙏
26/07/2024

કારગિલના યુદ્ધમાં ભારતને વિજય પ્રાપ્ત કરાવનાર ભારતીય સેનાના વીર જવાનોને વંદન. 🙏🙏

જે આપણામાં સંસ્કારોનું સિંચન કરે એ ગુરુ.. જે વિદ્યાભ્યાસ કરાવે એ ગુરુ.. જે સચ્ચાઈનો માર્ગ બતાવે એ ગુરુ.. જે અધ્યાત્મના પ...
21/07/2024

જે આપણામાં સંસ્કારોનું સિંચન કરે એ ગુરુ..
જે વિદ્યાભ્યાસ કરાવે એ ગુરુ..
જે સચ્ચાઈનો માર્ગ બતાવે એ ગુરુ..
જે અધ્યાત્મના પથ પર આગળ લઈ જાય એ ગુરુ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જતા સૌ ગુરુજનોને કોટિ કોટિ વંદન. 🙏🙏

🙏🙏
18/07/2024

🙏🙏

Address

Mehsana
384315

Website

Alerts

Be the first to know and let us send you an email when જય વીર ફાઉન્ડેશન,ઘાઘરેટ NGO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share