03/08/2026
પ્રતિભાનું સન્માન – ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પગલું
ફૈઝ ફાઉન્ડેશન, માંગરોળ દ્વારા ધોરણ-12 સાયન્સના 14 તથા NEETના 12 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
આ યુવા પ્રતિભાઓની સફળતા સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. 🌹