29/03/2026
📢 વાલીઓ માટે ખુશખબર: RTE હેઠળ ધોરણ-૧ માં મફત પ્રવેશની જાહેરાત (૨૦૨૬-૨૭) 🎓
ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ૨૫% બેઠકો પર નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
🗓️ મહત્વની તારીખો:
ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: ૦૪/૦૪/૨૦૨૬ (શનિવાર)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૭/૦૪/૨૦૨૬ (શુક્રવાર)
📍 અરજી ક્યાં કરવી?
વાલીઓએ અધિકૃત વેબસાઇટ https://rte.orpgujarat.com પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.