Talgajarda AHIR Parivar

Talgajarda AHIR Parivar નમસ્તે!
તલગાજરડા આહિર પરિવાર આપનું સ્વાગત કરે છે!
(11)

જય શ્રી કૃષ્ણ,
તલગાજરડા આહિર પરિવાર સાથે જોડવા બદલ આપનો આભાર.

તલગાજરડા આહિર પરિવાર ના ફેસબુક પેજ ને તા. ૧૮/૧૦/૨૦૧૫ રવિવાર નવરાત્રી ના છઠ્ઠા નોરતે માનનીય શ્રી ડો. કનુભાઈ કલસરિયા ના વરદ હસ્તે પબ્લીશ (જાહેર) કરાયું હતું.

તલગાજરડા આહિર પરિવાર ના ફેસબુક પેજ નો હેતુ બધા જ્ઞાતિ જનો સુધી પહોચવાનો છે. તલગાજરડા ગામ થી દુર બહાર રહેતા તમામ ને જાણકારી રહે કે આપણા પરિવાર મા કેવા ઉજળા કાર્યો થઇ રહ્યા છે અને

એજ હેતુ થી આ પેજ ની રચના કરવામાં આવી છે.
ધન્યવાદ!

પેજ રચના અને સંચાલન: પ્રિન્સ હડિયા (ધર્મેશ)
સંપાદક/તંત્રી: વેલજીભાઈ કલસરિયા

Address

Talgajarda
Mahuva
364290

Alerts

Be the first to know and let us send you an email when Talgajarda AHIR Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share