Naya Savera Charitable Trust

Naya Savera Charitable Trust The initiative by youngesters of Dholikui Village to help poors and needy without discrimination.

મક્કમતા, કરુણા, સત્ય અને અહિંસા સાંભળવામા બહુ સામાન્ય લાગે પરંતુ જીવનમાં અમલ કરવા એટલા જ અઘરા છે. પોતાના જીવનમાં સાચા અર...
02/10/2023

મક્કમતા, કરુણા, સત્ય અને અહિંસા સાંભળવામા બહુ સામાન્ય લાગે પરંતુ જીવનમાં અમલ કરવા એટલા જ અઘરા છે. પોતાના જીવનમાં સાચા અર્થ માં ઉપરોક્ત ભાવોને ચરિતાર્થ કરનાર એવા આપણા રાષ્ટ્ર્રપિતા પૂજ્ય મોહનદસ કરમચંદ ગાંધીજી ને જન્મતિથી શત શત નમન🙏🏼.

જય હિન્દ.

વીર શહીદ ભગત સિંઘ ને જન્મજયંતિ નિમિત્તે શત શત નમન. માતૃભૂમિ માટે વીરે આપેલ બલિદાન મહાન છે હતું અને રહેશે. હવે,એમણે આપેલ ...
28/09/2023

વીર શહીદ ભગત સિંઘ ને જન્મજયંતિ નિમિત્તે શત શત નમન. માતૃભૂમિ માટે વીરે આપેલ બલિદાન મહાન છે હતું અને રહેશે. હવે,એમણે આપેલ બલિદાન ને એળે ન જાય તેની તકેદારી રાખવાની જવાબદારી લોકો ની છે. આવો આપણને મળેલ આઝાદી નો ઉપયોગ રાષ્ટ્ર્ર ના ઉત્થાન અને સેવાકાર્ય માં કરીયે.

Address

Ram Tekri, Nr. Primary School
Mahuva
394250

Website

Alerts

Be the first to know and let us send you an email when Naya Savera Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share