Prakruti mitra trust,limadi

Prakruti mitra trust,limadi પર્યાવરણ હી જીવન હે

આજે વિશ્વ ચકલી દિવસ,લીમડી નગર નાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા માળા-કુંડાનું વિતરણ કરવામાં આવ્યુંચકલીના રક્ષણ-સંવર્ધન માટે ...
20/03/2026

આજે વિશ્વ ચકલી દિવસ,લીમડી નગર નાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા માળા-કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

ચકલીના રક્ષણ-સંવર્ધન માટે ઈ.સ. 2010થી થતી ઉજવણી : જીવદયા ઘર સહિત સંસ્થાઓ કરે છે. ચકલી જાતે માળો બનાવતી નથી તેથી વિતરણ જરૂરી છે , ઉનાળામાં પ્રાણી-પંખીઓને પીવાના પાણીની પણ જરૂર છે

લીમડી નગર માં શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતી જતા તા. 20 માર્ચ 2010થી ઉજવાતો વિશ્વ ચકલી દિવસ છે. આ નિમિત્તે લીમડી નગર માં સાઈ મંદિર નાં બાજુ માં ચબૂતરા પાસે ચકલીઓ માટે કુંડા અને અન્ય પૂઠા થી બનાવેલા માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.લીમડી નગર માં લીમડી નગર નાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ચકલીના માળા-કુંડા,બર્ડ ફીડર, વિતરણ કરવામાં આવ્યું હતું

28/08/2025

🙏🏻જય ગણેશ🙏🏻
આપણા લીમડી નગરમાં પ્રદૂષણ રહિત ગણેશ મહોત્સવ ઉજવીએ
ગણેશ મહોત્સવ ના 10 દિવસ દરમ્યાન જે પૂજાપો ,ફૂલહાર વપરાય છે.તે એક જગ્યા એ ભેગુ કરી ગાયત્રી મંદિરે મોકલી આપવું.જેનો ઉપયોગ હવન સામગ્રી બનાવવા થશે.સાથે ખાતર પણ બનશે.નદી તળાવ માં આવી પવિત્ર વસ્તુ નહી નાખી ને નદીને પ્રદૂષિત થતા અટકાવવા નાનકડો પ્રયાસ કરીએ.🙏🏻
પ્રકૃતિ મિત્ર મંડળ ,લીમડી

અલ્કેશ વૈરાગી
રાજુભાઈ સેવક
લુંણાં ભાઈ બુમાના
કડવાભાઈ ગોહિલ
વિરેન્દ્રસિંહ રાઠોડ
રવિન્દ્ર ભાઈ ગોહિલ
નરેન્દ્રસિંહ રાઠોડ
નીપુલ શર્મા
અજય ગડરિયા
નિકુંજ દરજી
સંદીપ ગડરિયા
સુરેશ ઉપાધ્યાય
ધ્રુવ પંચાલ
જીગર સોની
દીપક બાફના

आओ पेड़ लगाए हम
04/06/2025

आओ पेड़ लगाए हम

આજરોજ વહેલી સવારે કનુ મહારાજની ચાલી પાસે લીમડા પર એક ઘુવડ ચાઈનીઝ દોરી માં ફસાયેલ હતો જેનું સફળ રેસ્ક્યુ કરાયું આ સત્કાર્...
29/04/2025

આજરોજ વહેલી સવારે કનુ મહારાજની ચાલી પાસે લીમડા પર એક ઘુવડ ચાઈનીઝ દોરી માં ફસાયેલ હતો જેનું સફળ રેસ્ક્યુ કરાયું આ સત્કાર્ય માં પ્રકૃતિ મંડળ ના અલકેશ વૈરાગી,વનરાજભાઈ ગેલોત ,નવીનભાઈ મહારાજ, વિગેરે જોડાયા. ડૉ કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા સારવાર કરવામાં આવી.સારવાર બાદ સલામત જગ્યા એ રિલીઝ કરવામાં આવ્યું.
ચાઈનીઝ દોરી ના કારણે એક અબોલ મૂક જીવની પાંખ કપાઈ.
ઈશ્વર જલ્દીથી તેને સ્વસ્થ કરે એવી પ્રાર્થના.

જલસેવા
29/04/2025

જલસેવા

Birthday છે તો મારે એક🌳 તો રોપવો જ છે.વાહ. પ્રકૃતિ પ્રેમી માન્યામાન્યા વિકાસભાઈ કર્ણવટ દ્વારા મંદિર સંકુલમાં એક પ્લાન્ટ ...
02/04/2025

Birthday છે તો મારે એક🌳 તો રોપવો જ છે.વાહ. પ્રકૃતિ પ્રેમી માન્યા
માન્યા વિકાસભાઈ કર્ણવટ દ્વારા મંદિર સંકુલમાં એક પ્લાન્ટ લગાવી જન્મ દિવસ ની ઉજવણી કરી જન્મ દિવસ ને યાદગાર બનાવ્યો.સાથે રૂપિયા 1000 વૃક્ષોની જાળવણી ,માવજત માટે અનુદાન પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ ના એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા.ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ🌳💐💐 Happy birthday Manya

આજે વિશ્વ ચકલી દિવસ,લીમડી નગર નાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા માળા-કુંડાનું વિતરણ કરવામાં આવ્યુંચકલીના રક્ષણ-સંવર્ધન માટે ...
20/03/2025

આજે વિશ્વ ચકલી દિવસ,લીમડી નગર નાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા માળા-કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

ચકલીના રક્ષણ-સંવર્ધન માટે ઈ.સ. 2010થી થતી ઉજવણી : જીવદયા ઘર સહિત સંસ્થાઓ કરે છે. ચકલી જાતે માળો બનાવતી નથી તેથી વિતરણ જરૂરી છે , ઉનાળામાં પ્રાણી-પંખીઓને પીવાના પાણીની પણ જરૂર છે

લીમડી નગર માં શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતી જતા તા. 20 માર્ચ 2010થી ઉજવાતો વિશ્વ ચકલી દિવસ છે. આ નિમિત્તે લીમડી નગર માં સાઈ મંદિર નાં બાજુ માં ચબૂતરા પાસે ચકલીઓ માટે કુંડા અને અન્ય પૂઠા થી બનાવેલા માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.લીમડી નગર માં લીમડી નગર નાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ચકલીના માળા-કુંડા,બર્ડ ફીડર, વિતરણ કરવામાં આવ્યું હતું

લીમડી નગરના વરરાજાની અનોખી પહેલ દાન પર્યાવરણ ના નામપર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવનાર સેવક પરિવાર દ્વારા કરાયો અનોખું દાન.લગ...
22/01/2025

લીમડી નગરના વરરાજાની અનોખી પહેલ
દાન પર્યાવરણ ના નામ

પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવનાર સેવક પરિવાર દ્વારા કરાયો અનોખું દાન.લગ્ન સમયે દંપતીને આશીર્વાદ રૂપે આપવામાં આવતા ચાંદલાની રકમ પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી સંસ્થાને વરરાજા મહર્ષિ જશવંતભાઈ સેવક દ્વારા લગ્ન દરમિયાન પણ કરાયું વૃક્ષારોપણ પરિવાર દ્વારા કરાયો હતો . ડોનેશન કરાયેલ તમામ રૂપિયાથી લીમડી નગર સહિત આસપાસના વિસ્તારોમાં કરાશે વૃક્ષારોપણ વધતા જતા ગ્લોબલ વોરમિંગને રોકવા માટે કરાયો વૃક્ષારોપણનો સંકલ્પ
તમામ લોકો કોઈના કોઈ રીતે વૃક્ષારોપણ કરે તેવી અપીલ પણ કરાઈ.પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.https://youtu.be/vaFb-w7I6L4?si=IbDaCuqLLQzelYThhttps://youtu.be/qDHtW6zcIEE?feature=shared

Address

Limdi

Telephone

+919427361265

Website

Alerts

Be the first to know and let us send you an email when Prakruti mitra trust,limadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Prakruti mitra trust,limadi:

Share