Shree Ram Krushna Trust

Shree Ram Krushna Trust [email protected] An organisation totally focused of saving environment.

Shree Manojbhai Solanki
गाय आधारति प्राकृतिक कृषि, पंचगव्य उत्पादन, ग्रामोद्योग, गुरुकूलम, स्वदेशी मोल स्वावलंबी प्राकृतिक ग्राम मॉडल. निशुल्क प्रशिक्षण हर महीने की दिनांक 12 से 14 त्रिदिवसीय शिबिर. कोल केरे 9426582810. We have a training center to provide training for the practice of Sajiv Kheti and also making products with the help of Gau Outputs (Gobar,Gaumutra etc.)

ચાણક્ય અકાદમીના વિદ્યાર્થીઓ આજે (8 જુલાઈ 2026) સંકુલ ની મુલાકાતે આવ્યા હતા. શ્રી શૈલેન્દ્રસિંહ જેઠવા એ સંસ્થા દર્શન કરાવ...
08/07/2026

ચાણક્ય અકાદમીના વિદ્યાર્થીઓ આજે (8 જુલાઈ 2026) સંકુલ ની મુલાકાતે આવ્યા હતા. શ્રી શૈલેન્દ્રસિંહ જેઠવા એ સંસ્થા દર્શન કરાવ્યું હતું

07/07/2026
ચાણક્ય અકાદમી ભુજના વિદ્યાર્થીઓ આજે તા. ૭ જુલાઈ ૨૦૨૬ ના સંસ્થાની મુલાકતે આવ્યા હતા અને દરેક વિભાગ નિહાળ્યા હતા. જનરલ મેન...
07/07/2026

ચાણક્ય અકાદમી ભુજના વિદ્યાર્થીઓ આજે તા. ૭ જુલાઈ ૨૦૨૬ ના સંસ્થાની મુલાકતે આવ્યા હતા અને દરેક વિભાગ નિહાળ્યા હતા. જનરલ મેનેજર ડો. વિરાભાઈ ચાવડાએ ખાસ સંબોધન કર્યું હતું તો શૈલેન્દ્રસિંહ જેઠવાએ સંસ્થા દર્શન કરાવ્યું હતું. (અનેક ઉપયોગી માહિતી માટે આપ અમારા પેજને ફોલો જરુરુ કરજો સાથે સાથે યુ ટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ને પણ ફોલો જરુર કરજો

સાદર વંદન
04/07/2026

સાદર વંદન

03/07/2026

*ટૂંકમાં છતાં અસરકારક અભિપ્રાય* ::::::::::::: આપ પણ કુકમા કચ્છ ખાતે છેલ્લા ૧૧ વર્ષથી યોજાઈ રહેલી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શિબિરમાં આવી જાત અનુભવ કરો અને પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડો વધુ માહિતી માટે અત્યારે જ સંપર્ક કરો 9426582810

03/07/2026

રાસાયણિક ખેતીમાં થી પ્રાકૃતિક કૃષિ તરફ જવું જ પડશે..... આળસ ન કરો અને આ વખતે શિબિરમાં આવી જાવ....... હમણાં જ સંપર્ક કરો..... 9426582810

Address

Manojbhai Solanki Opp. Ahir Samajwadi, Near Bus Station
Kukma
370105

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Shree Ram Krushna Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Ram Krushna Trust:

Shortcuts

Share