Save Women Mission

Save Women Mission join as Womans Save Mission

મહિલા બચાવ મિશન
---------------------------------
આજે હું તમને મહિલા બચાવ મિશન વિશે જાણકારી આપીસ, શું છે આ મહિલા બચાવ મિશન તે જાણીએ
WHO વિશે આપણે દરેક જણ જાણીએ છીએ. WHO પોતાના રિપોર્ટમાં જણાવે છે કે આજે દર 7 મિનિટે એક મહિલા મૃત્યુ પામી રહી છે, જેના કારણો આ પ્રમાણે છે કે દુનિયાની 80% સ્ત્રીઓ વિવિધ રોગો નો શિકાર બની રહી છે. જેનુ મહત્વ નું કારણ એછે કે તે પોતાની ગણી પ્રોબ્લેમ કોઇ ને પણ જણાવી સકત

ી નથી. અને તે પ્રોબ્લેમ વધી જાય છે. અને બિમારી માં રૂપાંતર થાય છે. જેમાં જોઇશું તો 80% માથી 63% રોગો માસિક ધર્મ દરમિયાન હલકી પ્રકારના સેનેટરી નેપ્કિન વાપરવા ના કારણોસર થાય છે. જેથી ઘણી બધી પ્રોબ્લેમસ ની શિકાર બની જાય છે. જેમકે ઇન્ફરટીલીટી, (વ્યન્ધતા) વાઇડ ડિસ્ચાર્જ, (વધુ સ્ત્રાવ) લ્યુકોરીયા, ગ્રીવા કેન્સર, ગર્ભાશય નું કેન્સર, ઇન્ફેક્શન વગેરે. આવી બધી પ્રોબ્લેમસ ઉભી થાય છે. જેનું કારણ એકજ છે, તેમની અજ્ઞાનતા, એજ તેમની મૃત્યુ પાછળ નું કારણ બને છે.

20/03/2026

If your looking for 9 hours job. If you need money for basic needs. Join Call Center Job at Vadodara. Send your resume 8160199514 on WhatsApp and come to same day for interview. Gujarati/Marathi/English 3 language needs. Basic salary 15k to 20k for month. 9 hours job 1 hours break. Shift wise job available. Male and female both apply now
By Mitesh Foundation Charitable Seva Trust Vadodara. Urgently need 100 candidates.

02/12/2025
02/12/2025
02/12/2025
12/11/2025

Recruitment for Vadodara
For Girls and Women Candidates for marketing if you interested call now 8160199514

Address

114, Navi Nagari At-Kashipura Gam, Sarar, Near Por GIDC Road NH-48 Por, Vadodara
Karjan
391243

Alerts

Be the first to know and let us send you an email when Save Women Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Save Women Mission:

Share