06/04/2026
આજ રોજ પ્રસિદ્ધ લેખક, નિબંધકાર,શિક્ષક ગુણવંત શાહના જી ના નિવાસ સ્થાને (ટહુકો) વડોદરા ખાતે,એકલબારા શાહ દાદા પીર કાયમુદ્દીન દરગાહ ગાદી ના સજ્જાદા નસીન અને ગોષાલા અધ્યક્ષ ) શ્રીકદીર પીરઝાદા જી એ રૂબરુ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી....
Kadir Pirzada