22/06/2023
શ્રી હરિધામ વૃધ્ધાશ્રમ નીરમાલી ખાતે વૃધ્ધાશ્રમ ને રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યું છે.જે કોય અનાથ અને નિરાધાર વ્યક્તિઓ કોય ની ધ્યાન માં હોય તો હમારી સંસ્થા નો સંપર્ક કરસો.8866665188. યા ડિસ્પ્લે માં બતાવેલ ફોર્મ ભરી ઓફિસ માં જમાં કરવાનું રહેશે..