Sharda Shanti DHAM

Sharda Shanti DHAM Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sharda Shanti DHAM, Nonprofit Organization, Kanij.

02/06/2026
17/05/2026

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા દરેક ભક્તોને જાહેર આમંત્રણ છે

06/04/2026

જય ભવાની....જય જલારામ.... જય જિનેન્દ્ર
શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ લઈને આવ્યા છે વૃદ્ધાશ્રમ ના પ્રાંગણમાં અને માં ખોડીયાર માતાજી ના મંદિરના સાનિધ્યમાં અને શ્રી કુંજલભાઇ શાસ્ત્રીજી દ્વારા શ્રીરામ કથા ૪-૪-૨૦૨૬ ને શનિવારથી ૧૨-૪-૨૦૨૬ સુધી.
આ રામ કથા શ્રવણ નો લાભ લેવા આપ સૌ ને પરીવાર - મિત્રો સાથે પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.
રામ જન્મોત્સવ :- રવિવારે ૫-૪-૨૦૨૬
રામ વિવાહ:- ગુરુવારે ૯-૪-૨૦૨૬
સમય:-બપોરે ૩ થી સાંજે ૬ સુધી
ભોજન પ્રસાદ:- સાંજે ૭ વાગ્યે
નિમંત્રક/સ્થળ
શારદા શાંતિધામ વૃધ્ધાશ્રમ
હિરાપુર ગામ. મહેમદાવાદ રોડ.
અમદાવાદ
(મો):- ૮૯૮૦૭૧૦૧૯૪

02/04/2026

*શારદા શાંતિધામ વૃધ્ધાશ્રમ, હીરાપુર*
---------------------------------------------
*2-4-2026 ને ગુરુવારે
શ્રી હનુમાન જયંતી નિમિત્તે 51 કુંળ મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.
અને *હનુમાનજી ને અન્નકુટ નો પ્રસાદ અર્પણ થીયો.*
સૌ ભક્તોએ આશીર્વાદ લીધા..

Address

Kanij

Website

Alerts

Be the first to know and let us send you an email when Sharda Shanti DHAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share