Sankalp Yuva Cultural Foundation

Sankalp Yuva Cultural Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sankalp Yuva Cultural Foundation, Charitable organisation, Kamrej.

જૂનાગઢના ખ્યાતનામ ઓર્થોપેડિક ડોક્ટર અને અમારા સંકલ્પ યુવા કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી ડો.ધ્રુવિત વોરા સાહેબને ડો.ડી.પી...
19/04/2026

જૂનાગઢના ખ્યાતનામ ઓર્થોપેડિક ડોક્ટર અને અમારા સંકલ્પ યુવા કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી ડો.ધ્રુવિત વોરા સાહેબને ડો.ડી.પી.વોરા ઓર્થોસ્કોપી હોસ્પિટલ એન્ડ સ્કોપેક્સ રિહેબ સેન્ટરના શુંભારંભ પ્રસંગે સંકલ્પ યુવા કલ્ચર ફાઉન્ડેશન ની ટીમ દ્વારા શુભકામનાઓ પાઠવવામા આવી…

સંકલ્પ યુવા કલ્ચરલ ફાઉન્ડેશન પરિવાર તરફથીશ્રીમતિ ભારતીબેન ધીરજલાલ કુંભાણી ને જૂનાગઢ જિલ્લા પંચાયતની મેંદડા સીટ પરથી ઉમેદ...
10/04/2026

સંકલ્પ યુવા કલ્ચરલ ફાઉન્ડેશન પરિવાર તરફથી
શ્રીમતિ ભારતીબેન ધીરજલાલ કુંભાણી ને જૂનાગઢ જિલ્લા પંચાયતની મેંદડા સીટ પરથી ઉમેદવાર તરીકે જાહેર થવા બદલ હાર્દિક અભિનંદન 💐

શિક્ષણ ક્ષેત્રે આપનો લાંબો અનુભવ, સરળ સ્વભાવ અને નિખાલસ વ્યક્તિત્વ સમાજ માટે પ્રેરણારૂપ છે. આપનું નેતૃત્વ વિસ્તારના વિકાસમાં નવી દિશા અને ગતિ લાવશે એવી અમને પૂરી આશા છે.

આગામી ચૂંટણી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏

વિજયી ભવો 🚩

સંકલ્પ યુવા કલ્ચરલ ફાઉન્ડેશન પરિવાર તરફથી અમારા કારોબારી ટ્રસ્ટી ડો. ભરત સવજીભાઈ ઝાલાવાડિયા ને ભારતીય જનતા પાર્ટી તરફથી ...
10/04/2026

સંકલ્પ યુવા કલ્ચરલ ફાઉન્ડેશન પરિવાર તરફથી અમારા કારોબારી ટ્રસ્ટી ડો. ભરત સવજીભાઈ ઝાલાવાડિયા ને ભારતીય જનતા પાર્ટી તરફથી 24 મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે ટિકિટ મળવા બદલ હાર્દિક અભિનંદન 💐

યુવાન શક્તિ, શિક્ષિત વિચારસરણી અને સમાજ પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા અમને હંમેશા પ્રેરણા આપે છે. આપનું નેતૃત્વ વિસ્તારના વિકાસને નવી દિશા આપશે એવી પૂરી આશા છે.

આગામી ચૂંટણી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏

વિજયી ભવો 🚩 Bharat Zalavadiya

જય શ્રી રામ 🙏🚩ધર્મ, સત્ય અને આદર્શ જીવનનો માર્ગ દર્શાવતામર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવરામનવમીની હાર્દિક શ...
26/03/2026

જય શ્રી રામ 🙏🚩

ધર્મ, સત્ય અને આદર્શ જીવનનો માર્ગ દર્શાવતા
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ
રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ.

આપણા જીવનમાં સત્ય, સંયમ અને કર્તવ્યનો પ્રકાશ ફેલાતો રહે એવી પ્રાર્થના. ✨

🌸 Happy Women’s Day🌸સ્ત્રી માત્ર પરિવારની શક્તિ નથી,પરંતુ સમાજના વિકાસ અને પ્રગતિની પ્રેરણા છે.Sankalp Yuva Cultural Fou...
08/03/2026

🌸 Happy Women’s Day🌸

સ્ત્રી માત્ર પરિવારની શક્તિ નથી,
પરંતુ સમાજના વિકાસ અને પ્રગતિની પ્રેરણા છે.

Sankalp Yuva Cultural Foundation (SYCF) હંમેશા મહિલાઓના સન્માન, આત્મવિશ્વાસ અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહ્યું છે.

ચાલો, આપણે મળીને એવો સમાજ બનાવીએ
જ્યાં દરેક સ્ત્રીને સમાન અવસર, સન્માન અને પોતાની ક્ષમતાઓને સાકાર કરવાની સ્વતંત્રતા મળે.

✨ સશક્ત સ્ત્રી – સશક્ત સમાજ ✨

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા – ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત થયેલા  ને સંકલ્પ યુવા કલ્ચર ફાઉન્ડેશન (SYCF) પરિવા...
05/03/2026

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા – ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત થયેલા ને સંકલ્પ યુવા કલ્ચર ફાઉન્ડેશન (SYCF) પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐🙏

આપનું નેતૃત્વ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે એવી શુભકામનાઓ.

અહંકારનો ત્યાગ,ભક્તિનો સ્વીકાર,અને શિવત્વનો અનુભવ એ જ મહાશિવરાત્રીનો સાર. 🔱ભોળેનાથ સૌને સદબુદ્ધિ અને શાંતિ આપે.મહાશિવરાત...
15/02/2026

અહંકારનો ત્યાગ,
ભક્તિનો સ્વીકાર,
અને શિવત્વનો અનુભવ એ જ મહાશિવરાત્રીનો સાર. 🔱

ભોળેનાથ સૌને સદબુદ્ધિ અને શાંતિ આપે.

મહાશિવરાત્રીની સૌને હાર્દિક શુભેચ્છાઓ. ✨🙏

— સંકલ્પ યુવા કલ્ચર ફાઉન્ડેશન (SYCF)

આત્મવિશ્વાસથી રાષ્ટ્રવિશ્વાસ તરફનો સફરઆપણે સૌ સાથે મળીને આગળ વધારીએ. 🇮🇳સંવિધાન, સ્વતંત્રતા અને સમાનતાના મૂલ્યોનેનિષ્ઠાપૂ...
25/01/2026

આત્મવિશ્વાસથી રાષ્ટ્રવિશ્વાસ તરફનો સફર
આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ. 🇮🇳

સંવિધાન, સ્વતંત્રતા અને સમાનતાના મૂલ્યોને
નિષ્ઠાપૂર્વક જાળવી રાખવાનો સંકલ્પ લઈએ.

પ્રજાસત્તાક દિવસની સૌને હાર્દિક શુભેચ્છાઓ. 🇮🇳✨

— સંકલ્પ યુવા કલ્ચર ફાઉન્ડેશન (SYCF)

જૂનાગઢની આરોગ્યસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા જનરલ તથા લેપરોસ્કોપિક સર્જન ડૉ. શ્રી જિગ્નેશભાઈ રામાણી સાહેબને રામાણી સર્જ...
25/01/2026

જૂનાગઢની આરોગ્યસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા જનરલ તથા લેપરોસ્કોપિક સર્જન ડૉ. શ્રી જિગ્નેશભાઈ રામાણી સાહેબને રામાણી સર્જિકલ હોસ્પિટલની નવી શરૂઆત માટે સંકલ્પ યુવા કલ્ચર ફાઉન્ડેશન (SYCF) તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐🙏

સમાજ માટે આપની આરોગ્યસેવા સતત વિસ્તરતી રહે એવી કામના.

Address

Kamrej

Alerts

Be the first to know and let us send you an email when Sankalp Yuva Cultural Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share