srujan Charitable trust.

srujan Charitable trust. Trust

23/11/2024

*શિયાળુ હૂંફ ડ્રાઇવ - જરૂરિયાતમંદોને આશા લાવીએ!* ❄️🧣🍲
આ શિયાળામાં તમારું સહકાર, તેમનું જીવન બદલી શકે છે!

તમારા જુના કપડI, બ્લેન્કેટ્સ, સ્વેટર્સ , અને શિયાળાના કપડાં લઈને આગળ આવો.
*તમારા દાનથી:*
🌟 ગરમ કપડાં કડકડતી ઠંડી સામે આશ્રય પૂરો પાડશે.
🌟 બ્લેન્કેટ્સ નાનાં બાળકો અને વડીલોને રાત્રે હૂંફ આપશે.
અમારી વિન્ટર ડ્રાઇવને સફળ બનાવવા માટે અમને તમારી મદદ અને સમર્થનની જરૂર છે. શેરીઓમાં ઘણા પરિવારો અને વ્યક્તિઓ છે જે વિચારે છે કે પોતાને કેવી રીતે ગરમ રાખવું.
મિત્રો ,શેરીઓમાં અને આપણી આસપાસ ઘણા પરિવારો અને વ્યક્તિઓ એવા છે, જેઓ કડકડતી ઠંડીનો સામનો કરવાનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી. આપણે મળીને તેમનું આ શિયાળા ની કડકડતી ઠંડી માં તેમનું જીવન બદલવાની કોશીસ કરીએ અને આ સેવા રૂપી યજ્ઞ માં આર્થિક સહાય આપીને ઇષ્ટદેવ ના આશીર્વાદ લઈએ
ચાલો આ શિયાળામાં હૂંફ અને કરુણા ફેલાવીએ! જરૂરિયાતમંદોને HOPE લાવવામાં અમારી સાથે જોડાઓ.
કૃપા કરીને આ પહેલ માટે એક ગરમ ધાબળા નું દાન આપો અનેગરીબ પરિવાર ના લોકોને 500 ધાબળા અને ગરમ ભોજન આપવામાં અમારી મદદ કરો. જો તમે દાન ન કરી શકો, તો કૃપા કરીને આ મેસેજ શેર કરો!

*એક ગરમ ધાબળા ની કીમત ફક્ત ૩૦૦/-*

CharitableTrust@
સંપર્ક ;હસમુખ ચૌહાણ , રીશિક મુખર્જી
૮૨૦૦૦૪૭૭૪૨,૯૭૧૬૦૩૨૧૧૬

23/11/2024

Hi..Friends..warm blanket distribution to poor family....2024

*સૃજન ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો  દ્ધારા પાલનપુર ના ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારો ને  મીઠાઈ તેમજ વસ્ત્ર દાન કરીને નવા વર્ષ ...
06/11/2024

*સૃજન ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો દ્ધારા પાલનપુર ના ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારો ને મીઠાઈ તેમજ વસ્ત્ર દાન કરીને નવા વર્ષ ની ઉજવણી કરી*
દિવાળીએ કરો વસ્ત્રદાન અને અન્ન દાન ,કોઈના ચહેરા ને આપો સ્મિત નું વરદાન
*દિવાલી પર બાળપ્રભુ માટે સુખડી -મીથ્હાઈ પ્રસાદ નું અને વસ્ત્રદાન , સૃજન ચેરીટેબલે ટ્રસ્ટ દ્ધારા વિતરણ કાર્યક્રમ*

કલિયુગ માં દાન માં સર્વેશ્રેષ્ઠઅન્નદાન નો મહિમા બતાવવામાં આવ્યો છે આ લોક માં સર્વે દાનો મા પણ અન્ન દાન સર્વ દાન કરતા શ્રેષ્ઠ કહ્યું છે,કારણકે અન્ન છે તે પ્રાણીઓના પ્રાણ છે એથી અન્ન નું દાન કરનાર ને પ્રાણ દાન કરનાર પણ કહેવામાં આવે છે
પરમપિતા ભગવાન બ્ર્ભામાજી એ અન્ન ને અમૃત કહેલું છે કારણ કે ત્રણ લોક અન્ન ને આશરે જ જીવે છે.
જો પાપકર્મ થયું હોય છતાં પણ જે ગૃહસ્થ અભ્ય્ગત ને અન્ન આપે છે તો તે ગૃહસ્થ કરેલા પાપ થી મુક્ત થાય છે .

આજે બજાર માં માવા અને અન્ય કેમિકલ યુક્ત મીથ્હાઈ દ્વારા આપના સ્વાસ્થ્ય ને બહુ મોટી હાની પહોચી રહી છે જેથી અમારી સંસ્થા દ્વારા સુદ્ધ અમુલ ઘી માંથી બનાવેલી આર્ગેનિક ઘઉં અને ગોળ ના લોટની સુખડી જે લાંબો સમય સુધી ખરાબ ના થાય તેવી રીતે અમારી સંસ્થા ના સ્વયમ સેવકો દ્વારા તન મન અને ધન દ્વરા સુખડી પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને
મીત્રો ને આહવાન કર્યું હતું કે
આવો આપને સાથે મળી આ દિવાળી ઉપર કોઈ બાળપ્રભુ ના ચહેરા નું સ્મિત બનીએ આર્ત્થીક રીતે પછાત ,ગરીબ બાળપ્રભુ ને કપડા અને મીથ્હાઈ વિત્રણ કરીએ
તમારી પાસે રહેલ જુના કપડા ,જૂની સાડીઓ, જુના સ્વેટર યા કોઈ પણ જુના કપડા કામ ના ના હોય તે અમને આપો અમે એવા જરૂરતમંદ સુધી પહોચાડીસું અને આપ સર્વ ને મારી વિન્નંતી છે કે આ સેવા રૂપી યજ્ઞ માં આર્થિક કે કોઈ ભી મદદ કરીયે, આ સાથે ટ્રસ્ટ ના ફાઉન્ડર હસમુખ ચૌહાણે મનીષ ભાઈ નાઈ અને ચંપક ભાઈ ગોહિલ નો બાલ પ્રભુ માટે મીઠાઈ અને કોટડી ચૌહાણ પરિવાર નો નાના મોટા વસ્ત્ર માટે આભાર માન્યો હતો

Address

Ahmedabad
Kalol
382721

Telephone

+918200047742

Website

Alerts

Be the first to know and let us send you an email when srujan Charitable trust. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to srujan Charitable trust.:

Share