Nirav Parkuti trust Dangarva

Nirav Parkuti trust Dangarva Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nirav Parkuti trust Dangarva, Non-Governmental Organization (NGO), Kadi.

09/05/2024

ગુજરાતના દિગ્ગજ સહકારી કિસાન નેતા જયેશ રાદડિયા ની ઇફકો માં જવલંત જીત 180 માંથી 111 મત જોરદાર જીત

11/04/2024

એકઠા થવું ખૂબ સરળ છે પરંતુ એક થવું ખૂબ અઘરું છે..!

જય મહાકાલ🙏
જય ગૌ માતા🙏
જય દ્વારકાધીશ🙏

08/04/2024

*માથું અને પાત્ર*
*હંમેશા ઊંચું રાખો,*
*સારા - ખરાબ દિવસો તો*
*આવતા જતા રહે છે*!!
🙏jay Somnath 🙏

06/04/2024

*જીવન મા કેટલીક "તક" "તક"દીર અને "તક"લીફ થી મળે છે. "તક"રાર કરી એ "તક" ગુમાવવી ન જોઈએ...*
🙏Jay Dwrikadhis 🙏

26/03/2024

*નિ:સ્વાર્થ કાયઁ કરવા વાળાની* *કિંમત*
*જગત ભલે કરે કે ના કરે*

*અદ્રશ્ય શક્તિ તેની*
*કિંમત*
*ચૂકવવામાં ક્યારેય ભુલ નથી કરતી.*
🙏Jay Dwrikadhis

14/03/2024
24/02/2024

" વધતી ઉંમરની વ્યવસ્થા "
*********************
" હર પળને દિલથી સત્કારો ,
વધતી ઉંમરને શણગારો .
સ્વાસ્થ્ય, સ્મૃતિ, ઝાંખપ, કમજોરી
એ છે ઉંમરના પડકારો.
એમાં એક નવી ઉર્જા છે
મિત્રોનો સાચો સધિયારો.
ગમને ભૂલી હંસી-ખુશીનાં
ગીત ઉમળકાથી લલકારો .
જાત અનુભવ, પાકટ ઉંમર
વધતી વયના છે આધારો .
સરળ, સહજ જીવન જીવીને
ઉજળા રાખો નિજ સંસ્કારો.
આપ બડાઈ ને પરનિંદા
એ સૌને આપો જાકારો .
સફળ રહે માનવજીવન, જો
રગરગમાં હો સદવિચારો .
હર હાલતમાં, કાયમ માટે
"સૌમ્ય ",મધુર વાણી ."
રચના. ગણપતભાઈ બી પટેલ સાહેબ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી. સુંવાળા .હાલ અમદાવાદ
*********************

શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન; રાજપીપળાના વર્ષઃ૧૯૯૦-૯૧’ બેચના B.P.E. ના અમારા સહ સ્ટુડન્ટ અને બરો...
19/01/2024

શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન; રાજપીપળાના વર્ષઃ૧૯૯૦-૯૧’ બેચના B.P.E. ના અમારા સહ સ્ટુડન્ટ અને બરોડા સનરાઈઝ સ્કૂલના વ્યાયામ શિક્ષિકા ફાલ્ગુનીબહેન પટેલનું તળાવમાં બોટીંગ દરમ્યાન બોટ ડુબી જતાં દેહાવસાન થયેલ છે..
પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને સદગતી અને શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના..
ૐ શાંતિ…શાંતિ…શાંતિ..

Address

Kadi

Website

Alerts

Be the first to know and let us send you an email when Nirav Parkuti trust Dangarva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share