Lions Club Junagadh Girnar

Lions Club Junagadh Girnar World biggest NGO

Installation ceremony of Lions club Junagadh Girnar
20/08/2025

Installation ceremony of Lions club Junagadh Girnar

સામાન્ય રીતે આરોગ્ય તપાસ નિઃશુલ્ક હોય અને લેબોરેટરી રિપોર્ટ માટે દર્દીને નાના મોટો ખર્ચ થતો હોય પરંતુ આ કેમ્પમાં ભાગ લેન...
13/06/2025

સામાન્ય રીતે આરોગ્ય તપાસ નિઃશુલ્ક હોય અને લેબોરેટરી રિપોર્ટ માટે દર્દીને નાના મોટો ખર્ચ થતો હોય પરંતુ આ કેમ્પમાં ભાગ લેનાર વ્યકિતઓને રિપોર્ટ્સનો ખર્ચ પણ નહીં કરવો પડે અને રૂપિયા ૮૦૦ - ૧૫૦૦ નો ચાર્જ થતો હોય તેવા રિપોર્ટ્સ એક પણ રૂપિયો ચૂકવ્યા વગર તદ્દન મફત

સાથે સાથે નિષ્ણાત ડોક્ટરશ્રીનું નિઃશુલ્ક માર્ગદર્શન….

બધા મિત્રો વધુ ને વધુ ફોરવર્ડ કરો

22/10/2024
નગરજનોની આતુરતાનો અંત…. સોમવાર તારીખ ૨૧-૧૦-૨૦૨૪ થી શરૂ થઈ રહ્યું છે…. લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર પ્રેરિત કિફાયતી દરે ફટાક...
20/10/2024

નગરજનોની આતુરતાનો અંત…. સોમવાર તારીખ ૨૧-૧૦-૨૦૨૪ થી શરૂ થઈ રહ્યું છે…. લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર પ્રેરિત કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર…. સરનામું નોંધી લેજો સાહેબ…. હરિ વાડી, દોમડિયા વાડીની બાજુમાં, ભૂતનાથ મંદિર પાસે, જૂનાગઢ …..

Address

Kalwa Chowk
Junagarh
362001

Telephone

+919925244164

Website

Alerts

Be the first to know and let us send you an email when Lions Club Junagadh Girnar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lions Club Junagadh Girnar:

Share