Rotary Club Of Junagadh

Rotary Club Of Junagadh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rotary Club Of Junagadh, Non-Governmental Organization (NGO), Junagadh.

Rotary Club of Junagadh is a subordinate of Rotary International a Non Government Organisation.Rotary Club of Junagadh is dedicated to the society for the noble cause since 1955. Rotary Club of Junagadh has served to the community services like health , hunger , humanity ,over and above we have worked in many areas like a child education, polio awareness and many more...

રોટરી ક્લબ ઑફ જૂનાગઢ આયોજિત 🔴🔴*ધમાલ ગલી 2026*🔴🔴 (🎷🎷નવા સ્થળ પર🎷🎷)નમસ્કાર મિત્રો, આજના મોબાઈલ યુગ  અને સમય ના અભાવે ટેકનો...
26/02/2026

રોટરી ક્લબ ઑફ જૂનાગઢ આયોજિત
🔴🔴*ધમાલ ગલી 2026*🔴🔴 (🎷🎷નવા સ્થળ પર🎷🎷)

નમસ્કાર મિત્રો,
આજના મોબાઈલ યુગ અને સમય ના અભાવે ટેકનોલોજી ના યુગમાં આપણે જૂની રમતો ભૂલી ગયા છીએ અને ગ્રાઉન્ડ ની રમત ભૂલી ગયા છીએ કે જેનાથી બાળકો ને શારીરિક અને માનસિક વિકાસ ખુબજ સારો થાય છે તો આ માટે રોટરી ક્લબ ઓફ જુનાગઢ લાવ્યું છે *ધમાલ ગલી ૨૦૨૬ બેક ટુ બચપણ*
તારીખ: ૧/૩/૨૦૨૬ ,રવિવાર
સમય: સાંજે ૪ થી ૮
*નવા સ્થળ પર*: લક્ષ્ય ક્રિકેટ એકેડેમી, વેણુ રેસીડેન્સી એપાર્ટમેન્ટની બાજુમાં; ચોબારી રોડ; જુનાગઢ

તો ચાલો મિત્રો તમારા બાળપણ ના આનંદ માણવા તમારા પરિવાર અને મિત્રો સગા સંબંધીઓ સાથે આવી જજો..

04/02/2026

⚠️ ચેતવણી: શું મોબાઈલ તમારા બાળકનું ભવિષ્ય બગાડી રહ્યો છે?

શું તમે જાણો છો? રિસર્ચ મુજબ દિવસના ૨ કલાકથી વધુ સ્ક્રીન ટાઈમ બાળકોમાં ડિપ્રેશન અને ચિંતા (Anxiety) નું જોખમ ૩૦% વધારી શકે છે. 📉

આ માત્ર એક આંકડો નથી, આ એક ગંભીર ચેતવણી છે. શું આપણે જાણ્યે-અજાણ્યે એક 'Anxious Generation' તૈયાર કરી રહ્યા છીએ?

ચિંતા છોડો અને ઉકેલ મેળવો! EmpowerU અને ડૉ. મયંક શાહ લઈને આવ્યા છે જૂનાગઢના વાલીઓ માટે એક ખાસ વર્કશોપ.

✨ Mpower Parents – Futuristic Parenteening ✨ (વૈજ્ઞાનિક સમજ અને પ્રેક્ટિકલ ઉપાયો સાથે)

આ વર્કશોપમાં આપણે શીખીશું: ✅ મોબાઈલ એડિક્શન કેવી રીતે છોડાવવું? ✅ બાળક સાથે મિત્ર બનીને વાત કરવાની કળા. ✅ હકારાત્મક શિસ્ત (Positive Discipline).

🎟️ આ સેમિનાર તદ્દન ફ્રી (Free) છે. (રજીસ્ટ્રેશન ફરજિયાત)

👇 તમારી સીટ બુક કરવા માટે અહીં ક્લિક કરો:
https://forms.gle/v1tS82BvZHekr4u1A

🗓️ તારીખ: ૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર
🕣 સમય: રાત્રે ૮:૩૦ કલાકે
📍 સ્થળ: રોટરી કોમ્યુનિટી હોલ, જૂનાગઢ

તમારા મિત્રો અને અન્ય વાલીઓ સાથે આ વિડિયો શેર કરો. 🔄

શું તમે ઈચ્છો છો કે તમારું બાળક મોબાઈલ મૂકીને તમારી સાથે વાત કરે? 👨‍👩‍👧‍👦આજના સમયમાં પેરેન્ટિંગ એટલે માત્ર શિસ્ત નહીં, પ...
02/02/2026

શું તમે ઈચ્છો છો કે તમારું બાળક મોબાઈલ મૂકીને તમારી સાથે વાત કરે? 👨‍👩‍👧‍👦

આજના સમયમાં પેરેન્ટિંગ એટલે માત્ર શિસ્ત નહીં, પણ સંતાન સાથેનું "કનેક્શન".

રોટરી ક્લબ ઑફ જૂનાગઢ અને AACCI જૂનાગઢના વાલીઓ માટે લઈને આવ્યું છે એક વિશેષ વર્કશોપ

"Mpower Parents – Futuristic Parenteening".

આ વર્કશોપમાં આપણે જાણીશું:

✅ મોબાઈલ અને સ્ક્રીન ટાઈમનું સંતુલન કેવી રીતે જાળવવું?
✅ બાળકના મનમાં ચાલતી ગૂંચવણોને કેવી રીતે સમજવી?
✅ ગુસ્સે થયા વગર, પ્રેમથી શિસ્ત કેવી રીતે લાવવી?

આ સેશન જૂનાગઢના જાગૃત વાલીઓ માટે તદ્દન ફ્રી (Free) છે, પરંતુ બેઠક વ્યવસ્થા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

👇 આજે જ તમારી સીટ બુક કરો:
https://forms.gle/v1tS82BvZHekr4u1A

📅 તારીખ: 7 ફેબ્રુઆરી 2026 (શનિવાર)
🕘 સમય: રાત્રે 8:30 વાગ્યાથી
📍 સ્થળ: રોટરી કોમ્યુનિટી હોલ, જૂનાગઢ

વધુ માહિતી માટે સંપર્ક કરો: 9023229415

04/01/2026

Rotary of juanagadh organized blood donation camp during consumela ,2026. @ faldu vadi ,junagadh.

રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા આયોજિત  કન્ઝ્યુમેલા 2026, ફળદુ વાડી ,ઝાંઝરડા બાયપાસ રોડ જૂનાગઢ ખાતે તારીખ ૨ થી ૫ ,જાન્યુઆરી,...
01/01/2026

રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા આયોજિત કન્ઝ્યુમેલા 2026, ફળદુ વાડી ,ઝાંઝરડા બાયપાસ રોડ જૂનાગઢ ખાતે તારીખ ૨ થી ૫ ,જાન્યુઆરી,૨૦૨૬ ના યોજવા જઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ ની જનતા ને લાભ લેવા માટે અપીલ કરીએ છીએ.
તેમજ આ સાથે તારીખ ૪ જાન્યુઆરી ને રવિવારે મહા રક્ત દાન કેમ્પ નું પણ આયોજન કરેલું છે તો અમારા આ કાર્ય માં સહભાગી બનશો.એવી બધાને અપીલ..

10/10/2025

💥💥 *રોટરી ફટાકડા મેગા મોલ*💥💥

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ *રોટરી ક્લબ જૂનાગઢ* ના લાભાર્થે
*ફટાકડા ની 350 થી પણ વધુ અવનવી વેરાયટી* નો ખજાનો

તો રાહ શેની જોવો છો આજે જ મુલાકાત લ્યો.

કોઈપણ *લોભામણી સ્કીમ નહિ* ફક્ત નેટ ભાવ એ પણ સૌરાષ્ટ્ર માં *સૌથી સસ્તા અને સ્ટાન્ડર્ડ કંપની* ના ફટાકડા એટલે *રોટરી ફટાકડા મેગા મોલ*

*હવે નવા સ્થળ ઉપર છે ભૂલશો નહીં*

*રોટરી ફટાકડા મેગા મોલ*
દાસારામ પ્રાઇમ -૫ કોમ્પ્લેક્સ,
પોગો સ્ટોર ની બાજુમાં ,ચોબારી રેલવે ફાટક પાસે ,ઝાંઝરડા બાયપાસ જૂનાગઢ.

તારીખ 10/10 થી 20/10/2025
સમય :- સવારે 10:00 થી રાત્રી ના 11:00 સુધી

Rotary Club of Junagadh is a subordinate of Rotary International a Non Government Organisation.Rotary Club of Junagadh is dedicated to the society for the noble cause since 1955.

12/07/2025

ચામડી ના રોગો માટે મફત નિદાન કેમ્પ
રોટરી ક્લબ જુનાગઢ અને IADVL દ્વારા પ્રસ્તૃત
તા: ૧૩-૦૭-૨૦૨૫, રવિવાર સવારે ૧૦ થી ૧૨:૩૦
ડો. જીજ્ઞા શાહ
૩જા માળે, હીરા પન્ના કોમ્પ્લેક્ષ, વૈભવ ફાટક પાસે, જુનાગઢ.
વધુ માહિતી માટે: ૯૮૨૫૨૨૦૮૦૭

ચામડી ના રોગો માટે મફત નિદાન કેમ્પ રોટરી ક્લબ જુનાગઢ અને IADVL દ્વારા પ્રસ્તૃત તા: ૧૩-૦૭-૨૦૨૫, રવિવાર સવારે ૧૦ થી ૧૨:૩૦ડ...
12/07/2025

ચામડી ના રોગો માટે મફત નિદાન કેમ્પ
રોટરી ક્લબ જુનાગઢ અને IADVL દ્વારા પ્રસ્તૃત
તા: ૧૩-૦૭-૨૦૨૫, રવિવાર સવારે ૧૦ થી ૧૨:૩૦
ડો. જીજ્ઞા શાહ
૩જા માળે, હીરા પન્ના કોમ્પ્લેક્ષ, વૈભવ ફાટક પાસે, જુનાગઢ.
વધુ માહિતી માટે: ૯૮૨૫૨૨૦૮૦૭

On INTERNATIONAL YOGA DAY 21st June, Rotary club of junagadh have donated 40  Benches for classroom at SHREE BHIKHUDAM G...
22/06/2025

On INTERNATIONAL YOGA DAY 21st June, Rotary club of junagadh have donated 40 Benches for classroom at SHREE BHIKHUDAM GADHAVI PRIMARY SCHOOL, SARDAR BAUG, JUNAGADH & also whole school kit ( school bag, writing pad, books) given to all school students.

રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા આયોજિત ધમાલ ગલી બેક ટુ બચપણ... માં જૂનાગઢની તમામ જનતાને ખાસ આમંત્રણ છે અચૂક  પધારજો... મોજ, ...
15/03/2025

રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા આયોજિત ધમાલ ગલી બેક ટુ બચપણ... માં જૂનાગઢની તમામ જનતાને ખાસ આમંત્રણ છે અચૂક પધારજો... મોજ, મજા અને મસ્તી.. એ પણ પરિવાર સાથે.. તદન ફ્રી..

31/12/2024

રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા આયોજીત
કન્ઝયુ મેલા તથા એજ્યુકેશન ફેર
તારીખ :- 10 થી 13 જાન્યુઆરી 2025 સવારે 10 થી રાત્રે 10 સુથી

Rotary Club of Junagadh is a subordinate of Rotary International a Non Government Organisation.Rotary Club of Junagadh is dedicated to the society for the noble cause since 1955.

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Rotary Club Of Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rotary Club Of Junagadh:

Share