Shree Leuva Patel Trust Junagadh

Shree Leuva Patel Trust Junagadh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Leuva Patel Trust Junagadh, Community Service, Junagadh.

Jay maa khodal
01/09/2026

Jay maa khodal

જય માઁ ખોડલ! 🙏✨આસો માસની અજવાળી રાતલડી, માતાજીના ગરબાની રમઝટ, અને ખોડલધામનો ભવ્ય નવરાત્રી મહોત્સવ... આ એક અવિસ્મરણીય અનુ...
01/09/2026

જય માઁ ખોડલ! 🙏✨

આસો માસની અજવાળી રાતલડી, માતાજીના ગરબાની રમઝટ, અને ખોડલધામનો ભવ્ય નવરાત્રી મહોત્સવ... આ એક અવિસ્મરણીય અનુભવ છે.

​આ વર્ષે નવરાત્રીમાં ભક્તિ અને ગરબાનો એક નવો જ અનુભવ મળશે. સુર અને તાલના સાથવારે, આપણે એકસાથે મળીશું એક નવા સરનામે. ✨🥁

​🗓 તારીખ: ૧૧ થી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬

🕣 સમય: રાત્રે ૦૮:૩૦ કલાકે

​તમારા ગરબા પાર્ટનર્સને ટેગ કરો અને આ ભવ્ય મહોત્સવમાં જોડાઈ જાઓ! 👇🏃‍♀️💃

​.


30/08/2026

✨ The Sacred Footsteps of Faith Are Approaching... ✨

When devotion meets celebration, magic happens!

Organized by Shree Khodaldham Parivar Junagadh, get ready to witness the most divine and energetic family Garba festival of the year! 🥁💃🌸

Feel the spiritual vibes, hear the beat of the dhol, and gear up to twirl with your loved ones! 🔥

🗓️ Dates: 11th to 20th October 2026
🕣 Time: 8:30 PM Onwards
📍 Venue: ???

COMING SOON! Block your dates and tag your Garba squad below! 👇✨

29/08/2026

✨ The Sacred Footsteps of Faith Are Approaching... ✨

When devotion meets celebration, magic happens!

Organized by Shree Khodaldham Parivar Junagadh,
get ready to witness the most divine and energetic family Garba festival of the year! 🥁💃🌸

Feel the spiritual vibes, hear the beat of the dhol, and gear up to twirl with your loved ones! 🔥

🗓️ Dates: 11th to 20th October 2026
🕣 Time: 8:30 PM Onwards
📍 Venue: ???

COMING SOON! Block your dates and tag your Garba squad below! 👇✨
DevotionalVibes ComingSoon JunagadhEvents GarbaFever

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ – જૂનાગઢઆ પવિત્ર બંધનપ્રેમ, વિશ્વાસ અને સ્નેહનું પ્રતીક છે.તમને અને તમારા પરિવારનેરક્ષ...
28/08/2026

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ – જૂનાગઢ

આ પવિત્ર બંધન
પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનું પ્રતીક છે.
તમને અને તમારા પરિવારને
રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.

Happy Raksha Bandhan 🌸

📞 909 33 909 34

28/08/2026
26/08/2026

✨ 9 Years of Trust... 10X the Excitement! ✨

Garba lovers of Junagadh, are you ready? 🥁💃

The biggest cultural celebration of the year is back to set the beat! Put on your best traditional attire and get ready to twirl! 🌾✨

Stay tuned for more updates— hit Follow so you don’t miss a beat! 🔔
GarbaFever ComingSoon

🔥 આવી રહ્યું છે જૂનાગઢનું સૌથી ભવ્ય નવરાત્રી આયોજન! 🔥🏆 સતત ૯ વર્ષની ભવ્ય સફળતા બાદ... ૧૦માં વર્ષે પણ રમઝટ બોલાવવા તૈયાર ...
26/08/2026

🔥 આવી રહ્યું છે જૂનાગઢનું સૌથી ભવ્ય નવરાત્રી આયોજન! 🔥

🏆 સતત ૯ વર્ષની ભવ્ય સફળતા બાદ... ૧૦માં વર્ષે પણ રમઝટ બોલાવવા તૈયાર થઈ જાવ! 🏆

આ નવરાત્રી… કંઈક અનોખું, કંઈક અલગ અને અદભુત જ થવાનું છે! ✨

ભક્તિ, શક્તિ અને ખેલૈયાઓની ધમાકેદાર રમઝટ સાથે એક અવિસ્મરણીય ક્ષણ માણવા માટે તૈયાર થઇ જાવ! 🥁💃✨

જય મા ખોડલજુનાગઢ શહેર તેમજ આજુબાજુના ગામ માં વસતા લેઉવા પટેલ સમાજ પરિવાર માટે પાર્ટી પ્લોટ, બેંકવેટહોલ તથા અતિથિ ભવન નિર...
06/08/2026

જય મા ખોડલ
જુનાગઢ શહેર તેમજ આજુબાજુના ગામ માં વસતા લેઉવા પટેલ સમાજ પરિવાર માટે પાર્ટી પ્લોટ, બેંકવેટહોલ તથા અતિથિ ભવન નિર્માણ સંદર્ભે દરેક માહિતી આપણા પરિવારના ભાઈઓ સુધી પહોંચાડવા માટે જુનાગઢ શહેરના વોર્ડ નંબર 2 માં ખામધોળ ગામ રહેતા આપણા પરિવારના ભાઈઓ સાથે
*સમાજ ભવન નિર્માણ માટે ખલીલપુર ચોકડી પાસે સમાજ દ્વારા 15.5 વિઘા જેટલી જમીન પણ લેવાઈ ગયેલ છે.* અને આગામી સમયમાં જૂનાગઢમાં ભવ્ય લેવા પટેલ પાર્ટી પ્લોટ નું નિર્માણ થાય તેના માટે નો સંવાદની અગત્યની મીટીંગ રાખેલી હતી

Address

Junagadh
362001

Telephone

8758000117

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Leuva Patel Trust Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Leuva Patel Trust Junagadh:

Shortcuts

Share