13/10/2023
નવરાત્રી ના શુભ અવસર પર દરેક મિત્રો ને જાણવામાં આવે છે કે આપનાં સાથ સહકાર થી છેલ્લા બે વર્ષ થી કાર્યરત
*શ્રી હરિ ૐ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અગરબત્તી ભંડાર* ખાતે આવનારા પવિત્ર તહેવારો નિમિત્તે શુદ્ધ અને પવિત્ર, જંતુનાશક, પ્રાણવાયુ યુક્ત હકારાત્મક ઊર્જા અને ગૃહ શાંતિ પ્રદાન કરનાર નવા ધૂપ (મહર્ષિ, કસ્તુરી, કાશી, ગૂગળ, ઉદ્દ, પાંદડી, હવન, અંબર, ઉદ્વિગ્રતા નિવારક ધૂપ.....) તેમજ ધૂપ બત્તી (કેસર મસાલા, કેસર કસ્તુરી, રુદ્રાક્ષ, અવંતી ગૂગળ, હવન, વૂડી ફ્લોર, લેમન ફ્રેશ, જાનકી, દશાંગ, ગૂગળ, ચંડી ધૂપ, સૂખડ, કપૂર ગૂગળ...) સાથે શુદ્ધ ભીમસેની કપૂર તેમજ આયુર્વેદિક બત્તી (મચ્છર બત્તી, કપૂર લીમડા, અજમાં કપૂર...)
શુદ્ધ ગીર ગાયના ગોબર, ઘી, ગૌમૂત્ર, ગંગાજળ અને સમિધા ચૂર્ણ થી બનેલ હવન કોળિયા.
તિલક તથા પૂજાના ઉપયોગ માટે વિવિધ પ્રકારના ચંદન, વિવિધ પ્રકારના અત્તર, પૂજા ઉપયોગ માટે શુદ્ધ ગૌ મૂત્ર, શુદ્ધ ગંગાજળ તેમજ હલ્દીઘાટીના પ્રખ્યાત ચૈત્રી ગુલાબો થી નિર્મિત શુદ્ધ ગુલાબજળ તેમજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા માટેની કથા કીટ, દશામાંના વ્રતનો પૂજાપો,
સુગંધી બોડી પરફ્યુમ અને રૂમ સ્પ્રે,
વધુ મા અગરબત્તી સ્ટેન્ડ, કપૂરદાની, નાડાછડી, જનોઈ, પૂજા ના ઉપયોગ માટે મધ જેવી પૂજા સામગ્રી આપણાં અગરબત્તી ભંડારના સ્ટોર પર ઉપલબ્ધ છે.
મિત્રો આપ જાણો જ છો આપણાં દ્વારા બનાવવામાં આવે અગરબત્તી તેમજ પૂજા સામગ્રી માં કોઈ પણ પ્રકાર ના હાડકા નો પાવડર, કોલસા નો પાવડર, વેસ્ટેજ ટાયર, ચપ્પલ નો પાવડર અને બળેલ ઓઇલ ના મટીરીયલ વગર પંચગવ્ય તથા નૈસર્ગીક દ્રવ્યો અને કેમિકલ સિવાયના સુગંધી દ્રવ્યો તથતંદુરસ્તી ને સહાયક હર્બલ બત્તી બનાવવામાં આવે છે, આપણાં ધર્મ સ્થાનો ની પ્રવિત્રતા જળવાઈ રહે તે માટે નો ઉદ્દેશ્ય છે.
*ખાસ નોંધ અગરબત્તી ભંડાર માં આવતી તમામ આવક શ્રી રામનવમી તેમજ શ્રી જન્માષ્ટમી ની શોભાયાત્રા ના આર્થિક ખર્ચ ને પહોંચીવળવા માટેનો અભિગમ છે.*શ્રી હરિ ૐ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ પ્રેરીત અગરબત્તી ભંડાર માં આજે જ મુલાકાત લ્યો.
પ્રાપ્તી સ્થાન:
અગરબત્તી ભંડાર,
શ્રી નાથજીના દલિચા સામે, ગિરનાર રોડ, જૂનાગઢ
સંપર્ક:
7878655056
9510973170
9265979424