20/01/2025
🌻*હેપીનેસ પ્રોગ્રામ*🌻
🍁યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, જ્ઞાન અને અત્યંત શક્તિશાળી શ્વાસોશ્વાસની પ્રક્રિયા *સુદર્શન ક્રિયા* & બીજુ ઘણુ...🍁
🗓️ *23 થી 26 જાન્યુઆરી 2025* 🗓️
*(4 days) ગુરૂવાર થી રવિવાર*
*સવારે 6:00 થી 9:00*
અથવા
*સાંજે 6:30 થી 9:30*
☀ *આ કોર્ષથી થતા લાભો* ☀
❶ રોગપ્રતિકારક શક્તિ વધારે.
❷ એકાગ્રતા અને બુદ્ધિશક્તિ વધારે.
❸ મનને શાંત અને પ્રસન્ન બનાવે.
❹ તનાવ,ડિપ્રેશન અને મનોશારીરીક રોગોમાંથી મુક્ત બનાવે.
❺ સ્ફૂર્તિ અને શક્તિ વધારે,માનસિક સ્વાસ્થ્ય સુધારે.
👩💻 *રજિસ્ટ્રેશન લિંક* 👩💻
સવારની બેચ
aolt.in/842106
સાંજની બેચ
aolt.in/835068
🛕 *સ્થળ* 🛕
*આર્ટ ઓફ લિવિંગ સેન્ટર,*
*કોસ્મિક કોમ્પ્લેક્સ ત્રીજો માળ,*
*મંગલમ્ હોસ્પિટલ ઉપર,*
*ઝાંઝરડાં ચોકડી,*
*જૂનાગઢ*
☎️ *સંપર્ક* ☎️
9033573077, 9687279457 7574810849, 9313508002
9033406307
આ મેસેજને વધારે લોકો સાથે શેર કરવા વિનંતી.😊🙏🏻
જે લોકોએ પહેલા કોર્સ કરેલો છે, એ અવશ્ય કોર્સ રીપીટ કરવા આવે.🤩