સેવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ

  • Home
  • India
  • Junagadh
  • સેવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ

સેવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાનો સંકલ્પ, સમાજનું સર્જન

સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ – રાશન સહાય સેવા🙏 સેવા એ જ પરમ ધર્મ 🙏તમારા આજુબાજુમાં કોઈ ગરીબ, નિઃસહાય અથવા જરૂરિયાતમંદ પરિ...
03/06/2026

સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ – રાશન સહાય સેવા

🙏 સેવા એ જ પરમ ધર્મ 🙏

તમારા આજુબાજુમાં કોઈ ગરીબ, નિઃસહાય અથવા જરૂરિયાતમંદ પરિવાર રહેતો હોય અને તેમને રાશન સામગ્રીની જરૂર હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

🍚 ચોખા
🌾 ઘઉંનો લોટ
🛢️ તેલ
🥣 દાળ
🍲 અન્ય જરૂરી રાશન સામગ્રી

અમારી ટીમ જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડવા માટે સતત કાર્યરત છે.

📞 હેલ્પલાઇન નં.: 7777 9494 67

🤝 આપ પણ આ સેવા કાર્યમાં સહભાગી બની શકો છો.
તમારું નાનું યોગદાન કોઈના જીવનમાં મોટી ખુશી અને આશાનું કિરણ બની શકે છે.

❤️ માનવ સેવા એ જ મહાન સેવા ❤️

SEVA SAMARPAN CHARITABLE TRUST
સર્વ માટે સમર્પિત

 Office mobile number -7777949467Paytm/ phone pey/ google pay- +91 7777949467BANK DETAILS:SBI BANK ( JUNAGADH)Account Na...
11/05/2026


Office mobile number -7777949467
Paytm/ phone pey/ google pay- +91 7777949467
BANK DETAILS:
SBI BANK ( JUNAGADH)
Account Name: SEVA SAMARPAN CHARITABLE TRUST
Account No.: 44434193365
IFSC Code: SBIN0060046
Account type -current

08/05/2026

કાળજા નો કટકો ભાઈ - દિવ્યેશ જેઠવા

#વિડિઓ_ને_શેર_કરો

06/05/2026

સેવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સનાતન સંસ્કાર પાઠશાળાનું સરસ મજાનું આયોજન જૂનાગઢના આંગણે થઈ રહ્યું છે જેમાં આપના બાળકને હિન્દુ સંસ્કૃતિ મુજબ શ્લોક સંસ્કાર સાથે સનાતન ધર્મ નું સિંચન કરવામાં આવશે

તો વહેલા એ પહેલાના ધોરણે આપણા બાળકનું નામ નીચે આપેલા નંબરમાં નોંધાવો અને આપના બાળકના ઉજવળ ભવિષ્ય માટે એક શરૂઆત કરો

#સેવાસમર્પણચેરીટેબલટ્રસ્ટmoment

03/05/2026

આપણુ કોણ? - દિવ્યેશ જેઠવા

જય માતાજી આજે જૂનાગઢના આજુબાજુનો વિસ્તારમાં રખડતી ભટકતી ગાય માતા માટે ગળામાં રેડિયમ વાળા બેલ્ટ પહેરાવી અને માનવજીવન તેમજ...
01/05/2026

જય માતાજી

આજે જૂનાગઢના આજુબાજુનો વિસ્તારમાં રખડતી ભટકતી ગાય માતા માટે ગળામાં રેડિયમ વાળા બેલ્ટ પહેરાવી અને માનવજીવન તેમજ ગાય માતાના જીવનને બચાવવાનું નાનો પ્રયાસ સેવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે તો આપ બધા પણ આ સેવાના કાર્યમાં ફુલ નહિ તો ફૂલની પાંખડી આપી સહભાગી બનો એવી આપ બધા મિત્રોને નમ્ર વિનંતી

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when સેવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to સેવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ:

Share