Shree Navjeevan Education And Charitable Trust

Shree Navjeevan Education And Charitable Trust social works

मर्यादा पुरुषोत्तम प्रभु श्रीराम के जन्मोत्सव रामनवमी की आप  सभी को हार्दिक शुभकामनाएं              चाहमान राजवंश के युग...
17/04/2024

मर्यादा पुरुषोत्तम प्रभु श्रीराम के जन्मोत्सव रामनवमी की आप सभी को हार्दिक शुभकामनाएं
चाहमान राजवंश के युग में दिल्ली अजमेर के सम्राट विग्रहराज चौहान चतुर्थ द्वारा 12 वी शताब्दी में अपने कुल गौरव सूर्यवंशी प्रभु श्रीराम की स्मृति में चलाएं गए सोने के अद्भुत सिक्के का इतिहास .....
जय श्री राम
भारत माता की जय

वीर भगत सिंह, शिवराम हरि राजगुरु, सुखदेव थापरबलिदान दिवस - 23 मार्च ​भगत सिंह, शिवराम हरि राजगुरु, सुखदेव थापर भारत के प...
23/03/2024

वीर भगत सिंह, शिवराम हरि राजगुरु, सुखदेव थापर
बलिदान दिवस - 23 मार्च


​भगत सिंह, शिवराम हरि राजगुरु, सुखदेव थापर भारत के प्रमुख स्वतंत्रता सेनानी थे। उन्होंने देश की आज़ादी के लिए जिस साहस के साथ शक्तिशाली ब्रिटिश सरकार का मुक़ाबला किया, वह आज के युवकों के लिए एक बहुत बड़ा आदर्श है। इन्होंने केन्द्रीय संसद (सेण्ट्रल असेम्बली) में बम फेंककर भी भागने से मना कर दिया। जिसके फलस्वरूप इन्हें 23 मार्च 1931 को इनके दो अन्य साथियों, राजगुरु तथा सुखदेव के साथ फाँसी दी गई। पहले लाहौर में साण्डर्स-वध और उसके बाद दिल्ली की केन्द्रीय असेम्बली में चन्द्रशेखर आजाद व पार्टी के अन्य सदस्यों के साथ बम-विस्फोट करके ब्रिटिश साम्राज्य के विरुद्ध खुले विद्रोह को बुलन्दी प्रदान की।
हिन्दी के प्रखर चिन्तक रामविलास शर्मा ने अपनी पुस्तक स्वाधीनता संग्राम: बदलते परिप्रेक्ष्य में उनके बारे में टिप्पणी की है:

"ऐसा कम होता है कि एक क्रान्तिकारी दूसरे क्रान्तिकारी की छवि का वर्णन करे और दोनों ही शहीद हो जायें। रामप्रसाद बिस्मिल 19 दिसम्बर 1927 को शहीद हुए, उससे पहले मई 1927 में भगतसिंह ने 'काकोरी के वीरों से परिचय' लेख लिखा। उन्होंने बिस्मिल के बारे में लिखा - 'ऐसे नौजवान कहाँ से मिल सकते हैं? आप युद्ध विद्या में बड़े कुशल हैं और आज उन्हें फाँसी का दण्ड मिलने का कारण भी बहुत हद तक यही है। इस वीर को फाँसी का दण्ड मिला और आप हँस दिये। ऐसा निर्भीक वीर, ऐसा सुन्दर जवान, ऐसा योग्य व उच्चकोटि का लेखक और निर्भय योद्धा मिलना कठिन है।'

भगत सिंह का जन्म 27 सितंबर, 1907 को लायलपुर ज़िले के बंगा में (अब पाकिस्तान में) हुआ था, जो अब पाकिस्तान में है। उनका पैतृक गांव खट्कड़ कलाँ है जो पंजाब, भारत में है। उनके पिता का नाम किशन सिंह और माता का नाम विद्यावती था। भगत सिंह का परिवार एक आर्य-समाजी सिख परिवार था। भगत सिंह करतार सिंह सराभा और लाला लाजपत राय से अत्याधिक प्रभावित रहे।

शिवराम हरि राजगुरु का जन्म पुणे जिला के खेडा गाँव में 24 अगस्त, 1908 को हुआ था। 6 वर्ष की आयु में पिता का निधन हो जाने से बहुत छोटी उम्र में ही ये वाराणसी विद्याध्ययन करने एवं संस्कृत सीखने आ गये थे। इन्होंने हिन्दू धर्म-ग्रंन्थों तथा वेदो का अध्ययन तो किया ही लघु सिद्धान्त कौमुदी जैसा क्लिष्ट ग्रन्थ बहुत कम आयु में कण्ठस्थ कर लिया था। इन्हें कसरत (व्यायाम) का बेहद शौक था और छत्रपति शिवाजी की छापामार युद्ध-शैली के बडे प्रशंसक थे।

वाराणसी में विद्याध्ययन करते हुए राजगुरु का सम्पर्क अनेक क्रान्तिकारियों से हुआ। चन्द्रशेखर आजाद से इतने अधिक प्रभावित हुए कि उनकी पार्टी हिन्दुस्तान सोशलिस्ट रिपब्लिकन आर्मी से तत्काल जुड़ गये। आजाद की पार्टी के अन्दर इन्हें रघुनाथ के छद्म-नाम से जाना जाता था; राजगुरु के नाम से नहीं। पण्डित चन्द्रशेखर आज़ाद, सरदार भगत सिंह और यतीन्द्रनाथ दास आदि क्रान्तिकारी इनके अभिन्न मित्र थे। राजगुरु एक अच्छे निशानेबाज भी थे। साण्डर्स का वध करने में इन्होंने भगत सिंह तथा सुखदेव का पूरा साथ दिया था जबकि चन्द्रशेखर आज़ाद ने छाया की भाँति इन तीनों को सामरिक सुरक्षा प्रदान की थी।

23 मार्च 1931 को इन्होंने भगत सिंह तथा सुखदेव के साथ लाहौर सेण्ट्रल जेल में फाँसी के तख्ते पर झूल कर अपने नाम को हिन्दुस्तान के अमर शहीदों की सूची में दर्ज करा दिया।

सुखदेव थापर का जन्म पंजाब के शहर लायलपुर में श्रीयुत् रामलाल थापर व श्रीमती रल्ली देवी के घर र 16 मई 1907 को हुआ था। जन्म से तीन माह पूर्व ही पिता का स्वर्गवास हो जाने के कारण इनके ताऊ अचिन्तराम ने इनका पालन पोषण करने में इनकी माता को पूर्ण सहयोग किया। सुखदेव की तायी जी ने भी इन्हें अपने पुत्र की तरह पाला। इन्होंने भगत सिंह, कॉमरेड रामचन्द्र एवं भगवती चरण बोहरा के साथ लाहौर में नौजवान भारत सभा का गठन किया था।

लाला लाजपत राय की मौत का बदला लेने के लिये जब योजना बनी तो साण्डर्स का वध करने में इन्होंने भगत सिंह तथा राजगुरु का पूरा साथ दिया था। यही नहीं, सन् 1929 में जेल में कैदियों के साथ अमानवीय व्यवहार किये जाने के विरोध में राजनीतिक बन्दियों द्वारा की गयी व्यापक हड़ताल में बढ-चढकर भाग भी लिया था। गांधी-इर्विन समझौते के सन्दर्भ में इन्होंने एक खुला खत गांधीजी के नाम अंग्रेजी में लिखा था जिसमें इन्होंने महात्मा गांधीजी से कुछ गम्भीर प्रश्न किये थे। उनका उत्तर यह मिला कि निर्धारित तिथि और समय से पूर्व जेल मैनुअल के नियमों को दरकिनार रखते हुए 23 मार्च 1931 को सायंकाल 7 बजे सुखदेव, राजगुरु और भगत सिंह तीनों को लाहौर सेंट्रल जेल में फाँसी दी गई । इस प्रकार भगत सिंह तथा राजगुरु के साथ सुखदेव भी मात्र 23 वर्ष की आयु में शहीद हो गये।

उन शहीद वीरों शत शत नमन
भारत माता की जय
वंदे मातरम्

20/03/2024



સતત ચી ચી કરતુ પંખી એટલે ચકલી

🌳🐥🐤🌷🐦🌳🐦
ચકલીઓની સમાજ સેવા

ચકલીઓને બચાવવા માટે ચાલતા અભિયાન ખરેખર તો ચકલી દ્વારા થતી આડકતરી સમાજ સેવાને અભારી છે. ચકલી દ્વારા થતી કે ચકલી દ્વારા આડકતરી રીતે થઈ જતી પોતાની બસ્સો એક્ટીવીટી એવી છે કે જે માનવ વસાહત માટે લાભદાયી છે. જાણીતી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનુ તારણ છે કે છેલ્લા એક દશકાથી પૃથ્વી પર જુની બીમારીઓ ફરીથી જન્મી છે,જેની પાછળ જો કોઈ જવાબદાર હોય એ ઘટી રહેલી ચકલીઓની સંખ્યા છે. ઉભા મોલમાં ચકલી પાક પર લાગેલા કીડાને સાફ કરવાનું કામ પણ ચકલીઓ જ કરે છે.

ચકલીઓનુ બાયોલોજીકલ વર્લ્ડ

દશથી બાર સેન્ટીમીટરની લંબાઈ ધરાવતી ચકલીઓનુ વજન ક્યારેય પચાસ ગ્રામથી વધું નથીં હોતું. ચકલી એકધારું પાંત્રીસ કિલોમીટર ઉડી શકે છે. જો મજબુરી હોય અને જીવનો સવાલ હોય તો ચકલી વધુમા વધું પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તો ધુળનો ઉપયોગ એ નહાવા માટે કરે છે. હા ચકલી ધુળથી સ્નાન કરે છે. બે દિવસે એક વાર નહાવા નું પસંદ કરતી ચકલી પોતાની ચાંચથી જ શરીર સાફ કરી લે છે.ચકલી વર્ષ દરમિયાન 10 થી 15 ઇંડાં મુકે છે. એક જ સમયની વાત કરીએ તો ચકલી એક સાથે 2 થી 3 ઇંડા મુકે છે. ચકલીઓની ઉમદા ખાસીયત એ છે કે એ માળા વિનાં ક્યારેય ઇંડા નથી મુક્તી, ઘરના ઘર વિના બચ્ચાને જન્મ ન અપાય એવી સીધી સાદી હકીકત ચકલી સમજે છે.
મારુ તો ચકલી બચાવો અભિયાન ચાલુ છે આપણે પણ દરેક વ્યકિત ચકલી બચાવો અભિયાન ચાલુ કરીએ
ભારત માતા કી જય

सृष्टि के रचयिता भगवान विश्वकर्मा जी की जयंती की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। भगवान विश्वकर्मा जी की कृपा से हम...
22/02/2024

सृष्टि के रचयिता भगवान विश्वकर्मा जी की जयंती की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। भगवान विश्वकर्मा जी की कृपा से हम सभी के जीवन में समृद्धि आए, 140 करोड़ देशवासियों के योगदान से आत्मनिर्भर और विकसित भारत के संकल्प की सिद्धि हो, आज के दिन यही प्रार्थना है।

#विश्वकर्मा_जयंती

🚩છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ ૩૦, ૧૫૫૧/ ગ્રેગોરિયન ફેબ્રુઆરી ૧૯, ૧૬૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો.છત...
19/02/2024

🚩છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ ૩૦, ૧૫૫૧/ ગ્રેગોરિયન ફેબ્રુઆરી ૧૯, ૧૬૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો.

છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે. જૂન ૬ ૧૬૭૪ના રોજ શિવાજીને રાયગઢ કિલ્લામાં તાજ પહેરાવવામાં આવ્યો હતો. ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું.🙏
શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે,
ધણણણ ડુંગરા ડોલે, એવા હાલરડાં ગાતા માતા જીજાબાઇ ને પણ યાદ કરીએ કે જેણે વીર પુત્ર ને જન્મ આપ્યો , એભી શિવ ના સાનિધ્ય માં ,
હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજ જન્મ જયંતિ પરત શત શત નમન🙏
જય ભવાની. જય શિવાજી
ભારત માતાકીજય

*🇮🇳"પ્રજાસતાક દિન ની અનંત શુભેચ્છા"🇮🇳*આપ સૌ ને પ્રજાસતાક દિનની ખુબખુબ હાર્દિક શુભેચ્છા આઝાદીનુ આ મહાન મોંધેરૂ પર્વ  સૌ દ...
26/01/2024

*🇮🇳"પ્રજાસતાક દિન ની અનંત શુભેચ્છા"🇮🇳*
આપ સૌ ને પ્રજાસતાક દિનની ખુબખુબ હાર્દિક શુભેચ્છા
આઝાદીનુ આ મહાન મોંધેરૂ પર્વ સૌ દેશવાસીઓમા નવી ઉર્જા અને અમૂલ્ય દેશપ્રેમનો સંચાર કરે સર્વે દેશવાસીઓ ના હૈયામા સ્નેહ સહકાર-સંધભાવના અને સદ્ ભાવના નો ભંડાર ભરે અને આપણુ રાષ્ટ્ર પ્રત્યેક ક્ષેત્રે પ્રગતિના પંથે અગ્રેસર રહે.
ખંત ખુમારી ખેવના સહ અને ગૌરવભેર દરેક નાગરિક દેશ ના વિકાસમા પોતાનો ફાળો આપે તેવી શુભકામનાઓ

કંઈક નશો તિરંગાનો છે, કંઈક નશો આઝાદીનો છે. લહેરાવીશું દરેક જગ્યાએ તિરંગો, નશો આ હિન્દુસ્તાનની શાનનો છે.

*🇮🇳"જય હિન્દ"🇮🇳*
*🇮🇳"વંન્દેમાતરમ"🇮🇳*
*🇮🇳"ભારતમાતા કી જય

ભૂકંપ 26/1/2001/રોજ સવારે  8.46 વાગ્યે ગુજરાત માં એક એવી આફત આવી હતી જેમાં આપણા બધાના હોસ ઊડી ગયા હતા ભુકંપ આવ્યો હતો કે...
26/01/2024

ભૂકંપ 26/1/2001/રોજ સવારે 8.46 વાગ્યે ગુજરાત માં એક એવી આફત આવી હતી જેમાં આપણા બધાના હોસ ઊડી ગયા હતા ભુકંપ આવ્યો હતો કેટલાંક લોકો ઘર વિહોણા બન્યા હતા કેટલાંક લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો એમાંય ખાસ કરીને તો કચ્છ જિલ્લા માં તો ભગવાન નો ક્રોપ વર્સીયો હોય તેવું લાગ્યું હતું અને આજ પણ એજ દિવસ જ છે

2001 માં કચ્છ સહિત અને આખા ગુજરાતમાં આવેલ ભુકંપ માં મોટાપાયે જાનહાની થયેલ તેમાં ગુમાવેલ સૌ સ્વજનો ને શ્રદ્ધાંજલિ
ૐ શાંતિ

ये है राम..!एक झुग्गी झोंपड़ी से एंटीलिया महल तक...पूरा भारत राम का ....बस राम ही राम।लेकिन भावना सब की एकमेरी झोपड़ी मे...
21/01/2024

ये है राम..!
एक झुग्गी झोंपड़ी से एंटीलिया महल तक...पूरा भारत राम का ....बस राम ही राम।
लेकिन भावना सब की एक
मेरी झोपड़ी में राम आयेंगे।
पिछले 500 वर्षों में भारतवर्ष ने कभी अपने देशवासियों के बीच इतनी खुशियां नहीं देखी। क्या बच्चे क्या बूढ़े, क्या औरत क्या आदमी, क्या अमीर क्या गरीब सब के सब एक ही रंग में रंगे हैं "मेरे प्रभु राम आ रहें हैं"।
मैंने अपने जीवन के इतने वर्षों में "भारत को एकसूत्र में जुड़ने" का ऐसा माहौल नही देखा था। हर तरफ हर कोई राजा रामचंद्र के आने की खुशियाँ मना रहे हैं। लोग अपने आप में खुश हैं। राह चलते किसी अनजान को भी देख लें तो वो भी खुश दिख रहा है। खुश होंगे भी क्यूं नही सियापति प्रभु श्री राम जो आ रहें हैं।
मर्यादा पुरुषोत्तम दशरथ पुत्र प्रभु श्री राम सबके हैं। मेरे राम उनके भी हैं जिनके पूर्वज वर्षों पहले इधर से उधर चले गए। खुशियां वो भी मनाए की उनके पहले आराध्य प्रभु श्री राम आ रहे हैं। लवकुश के पिता प्रभु श्री राम सबके हैं, चाहे वो माता सबरी हों या केवट महाराज हों या महाराज बाली या महाराज सुग्रीव या रावण या फिर विभीषण।
हनुमान जी केआराध्य और कौशल्या, सुमित्रा, कैकेयी पुत्र प्रभु श्री राम का आगमन हो रहा है।
लक्ष्मण जी के भ्राता, भरत जी के देवता, और शत्रुघ्न जी के प्राणों के प्रिय श्री राम आ रहें हैं। देश दुनिया में उत्सव का माहौल है। कल दिवाली है हमारी, प्रभु के स्वागत की तैयारी है। श्री राम सबके आराध्य हैं, प्रभु सबका कल्याण करेंगे 🙏
्री_राम 🚩
भारत माता की जय
वंदे मातरम

नानक नाम जहाज़ है, चढ़े सो उतरे पार जो श्रद्धा कर सेंवदे, गुर पार उतारणहार....श्री गुरु नानक देव जी द्वारा दिखाए गए मार्...
27/11/2023

नानक नाम जहाज़ है, चढ़े सो उतरे पार जो श्रद्धा कर सेंवदे, गुर पार उतारणहार....
श्री गुरु नानक देव जी द्वारा दिखाए गए मार्ग पूरे विश्व में मनुष्य जाति के कल्याण के लिए आज भी प्रासंगिक है जो हमें सहज जीवन जीने की प्रेरणा देता है।
गुरू नानक जयंती की हार्दिक शुभकामनाएँ!
भारत माता की जय

ગિરનાર લીલી પરિક્રમાનો કારતક સુદ-અગિયારસથી પ્રારંભ થાય છે. ત્યારે લાખોની સંખ્યામાં પરિક્રમા કરવા આવતા યાત્રાળુઓને પર્યાવ...
25/11/2023

ગિરનાર લીલી પરિક્રમાનો કારતક સુદ-અગિયારસથી પ્રારંભ થાય છે. ત્યારે લાખોની સંખ્યામાં પરિક્રમા કરવા આવતા યાત્રાળુઓને પર્યાવરણ મિત્રો તરફથી વિનંતી છે કે,...
- જંગલ માં પ્લાસ્ટિકનો કચરો ન ફેંકશો
- ડિટર્જન્ટ કે સાબુનો ઉપયોગ કરી જળ સ્ત્રોત પ્રદુષિત ન કરશો.
- ડુંગરાળ વિસ્તારમાં પગરખાં ગમે ત્યાં ન ફેંકશો.
- ચાલો સૌ ભેગા મળી ગિરનારની જૈવિક વિવિધતાનું રક્ષણ કરીએ .
ભારત માતા કી જય

आज के दिन एक दिया 🪔 उनके लिए भी रखना पूजा की थाली में जिनकी सांसे थम गई वतन की रखवाली में एक_दिया 🪔 शहीदों_के_नाम  दीपाव...
12/11/2023

आज के दिन एक दिया 🪔 उनके लिए भी रखना पूजा
की थाली में जिनकी सांसे थम गई वतन की रखवाली में
एक_दिया 🪔 शहीदों_के_नाम

दीपावली की हार्दिक शुभकामनाएं

भारत माता की जय
वंदे मातरम

સરદાર વલ્લભભાઈ પટેલે એ અસ્પૃશ્યો ને જીતી લેવા માટે ખાસ જહેમત ઉઠાવી .સન ૧૯૨૨ ના નવેમ્બર માં વલ્લભ ભાઈ ની હાજરી માં કાઠિયા...
31/10/2023

સરદાર વલ્લભભાઈ પટેલે એ અસ્પૃશ્યો ને જીતી લેવા માટે ખાસ જહેમત ઉઠાવી .
સન ૧૯૨૨ ના નવેમ્બર માં વલ્લભ ભાઈ ની હાજરી માં કાઠિયાવાડ રાજકિય પરિષદ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદી નો ઠરાવ કર્યો. પણ પરિષદ ની બેઠક માં વલ્લભ ભાઈ એ કરી બતાવ્યું જે આ ઠરાવ કરતાં પણ વધારે મહત્વ નું હતું.

આ સભા માં અસ્પૃશ્યો હાજર હતા અને તેમના માટે અલગ રખાયેલ સ્થાન પર તેમને બેસાડવામાં આવ્યા હતા. વલ્લભ ભાઈ જોયું કે એક સ્વ્ય સેવક અસ્પૃશ્યો ને અલગ સ્થાન પર લઈ જાય છે.અને બીજા કોઈને અડકવું નહિ તેવી સૂચના આપવામાં આવે છે.

વધારે ખરાબ વાત એ હતી કે એ લોકો એમની વાત ને વાંધા, વિરોધ કર્યા વગર એમની આ સૂચના નું પાલન કરતા.

આ દ્રશ્ય જોઇ સરદાર વલ્લભભાઈ પટેલ એમની જગ્યા એ ઊભા થયા અને અસ્પૃશ્યો ના વિભાગ માં જઈ તેમની વચ્ચે બેસી ગયા.સાથે સાથે દરબાર ગોપાળ દાસ નામના પાટીદાર તેમની પાછળ આવીને બેસી ગયા.

ગોપાળ દાસ ૬ ગામ ના વસો ના રેહવાસી હતા. અમદાવાદ જિલ્લા ના બે ગામ અને કાઠિયાવાડ માં ઢસા નું નાનું રજવાડું હતું તેમને વારસા માં મળ્યું હતું.

વલ્લભભાઈ ને ભાષણ કરવાનું આવ્યુ ત્યારે તેમણે અસ્પૃશ્યો ની વચ્ચે ઊભા ઊભા રહીને જ ભાષણ કર્યુ.અને એ રીતે આ વિભાગ પરિષદ નું કેન્દ્ર સ્થાન બન્યું.

આ પરિષદ પછી વલ્લભભાઈ પટેલ કેવળ પાટીદાર આગેવાન મટીને આખા ગુજરાતના આગેવાન બન્યા. સંખ્યાબંધ પાટીદારો નો છૂપો વિરોધ હોવા છતાં તેમને રાષ્ટ્રીય શાળાઓ કોલેજો માં અસ્પૃશ્યો માટે પ્રવેશ બંધી ન હોય તેવો મહાત્માજી નો આગ્રહ વલ્લભ ભાઈ પટેલે સર્વાશે માન્ય રાખ્યો.
ભારત માતા કી જય
વંદે માતરમ

Address

Joshipara-Junagadh
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Navjeevan Education And Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Navjeevan Education And Charitable Trust:

Share