Mitesh Padhiyar

Mitesh Padhiyar Founder and Chairman in Multiple Development Organization.

21/08/2026

05/08/2026

જન્મદિવસની હાદિઁક શુભકામનાઓ🍫આખી દુનિયાને ખુશ😊 રાખવાવાળો પરમપિતા પરમેશ્વર, હંમેશા તમારી ખુશીનો ખ્યાલ રાખે અને આપની બધી ઈચ્છા પૂરી કરે એવી પ્રભુને પ્રાર્થના.📿🙏🏻
HAPPY BIRTHDAY DEAR BETE .🫂❤️🎉

🙏 JAY MATAJI.🙏

03/08/2026

ભરૂચ જિલ્લાની તમામ જીઆઇડીસીઓમાં સ્થાનિક વર્કરોને લઈ ખાસ લાઇવ.

🙏 જય હિન્દ.🙏
🙏 જય ભારત.🙏

18/07/2026

મારા જીવથી પણ પ્યારી મારી દેશની જનતા મારા ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાનો વડીલો અને બહેનોને ખાસ વિનંતી કરું છું કે આવનાર સોમવાર સવારે 10:00 કલાકે ઝઘડિયા પ્રાંત અધિકારી સાહેબ થકી ભારત સરકાર ને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રદાન નીટ પેપર લીક મામલે પોતાની જવાબ દેહી નક્કી કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે એ માટે આવેદનપત્ર એક ભારતીય યુવા તરીકે શ્રી સોનમ વાંગચૂક સાહેબના આંદોલનને સહકાર અને સાથ સમર્થન આપતું આવેદનપત્ર આપવાનું હોવાથી આપ તમામ લોકોને હાજરી આપવા વિનંતી કરું છું.

🙏 જય હિન્દ.🙏
🙏 જય ભારત.🙏

educational support yuva ngo CMO

21/06/2026

17/04/2026

mahadev viralshorts viralreelschallenge youtubeshorts insta instareels tarakki mahadev_ke_bhagat_challenge jay_mata_di_challenge radha_krishna_challenge premanandjimaharaj sanatansanskriti krishnalove radhakrishna hindiquotes jayshreeram india mahadeva radheradhe radharani radheshyam radheradhechallenge gujrat sanatandharma hinduism hindustan hindutemple mathuravrindavan Aadhyatmik radha radhakrishnalove radhakrishna mahakali aadhyatm Ram kashi varanasi vrindavan kali ganesh bajrangbali hanuman dwarkadhish Somnath_Temple hindu hindustan santana bhakti shraddh viral viralvideo viralshorts viralshort viralreels viral_video mountains nature 1k motivationalquotes viralshorts viralvideochallenge motivation viralphoto viralreelsfacebook viralreels viralpost2024 viralpage viralchallenge viralreelschalleng

17/04/2026

પ્રચાર પ્રસાર દિવસ 2.

🚩 જય માતાજી.🚩
bharuch ankleshwar bharuchmycity aalmedia helppoor helping helpingothers

...........મારા પ્રભુ મહાદેવ 🔱 માં ચામુંડા , મા_બાપ અને ગુરુ ના આશીર્વાદ થી સામાજિક પ્રેરણા થી ઉમેદવારી નોંધવા જઈ રહ્યાં...
10/04/2026

...........મારા પ્રભુ મહાદેવ 🔱 માં ચામુંડા , મા_બાપ અને ગુરુ ના આશીર્વાદ થી સામાજિક પ્રેરણા થી ઉમેદવારી નોંધવા જઈ રહ્યાં છે.

આવતી કાલે સવારે 10:30 કલાકે સુલતાનપુર જિલ્લા પંચાયતની ચૂંટણી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માંથી ઉમેદવારી ફોમ ભરવા જવાનો છું .
આ શુભ દિને મારા ચાહિતા લોકો , ભાઈઓ , બહેનો, વડીલો બધા મને આશીર્વાદ આપે હિંમત આપે અને સાથ સહકાર આપી બહુમતી થી વિજય બનાવે એવી પ્રાર્થના છે..

🚩 જય માતાજી.🚩
🔱 હર હર મહાદેવ.🔱

Govali karachi limodra ankleshwargidc bharuchcity ankleshwarcity aalmedia bharuchnews helpingothers helppoor politician ElectionCommissionOfIndia

Address

Jhagadia
393110

Telephone

+919033240823

Website

Alerts

Be the first to know and let us send you an email when Mitesh Padhiyar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mitesh Padhiyar:

Shortcuts

Share