Shree hari om vrudhashram jetpur

Call Directions Website Contact the organization

Shree hari om vrudhashram jetpur શ્રી હરિ ૐ વૃધાશ્રમ જેતપુર માં ૧૦૦ નિરાધાર અશક્ત અને જરૂરીયાત મંદ વૃદ્ધ વડીલો નિવાસ કરે છે. અહીં દાખલ થતા વૃધો પાસે થી કોઈ ફી લેવામાં આવતી નથી. To Help :-
A/c.

Name : Shree Hari Om Seva Trust
A/c. No. 50200036535727
IFSC CODE : HDFC0000565 (Jetpur)

15/08/2026

A powerful reminder of what truly matters in life. Never forget those who raised us.

Happy Independence Day

23/05/2026

હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુર
તારીખ: - ૨૩-૫-૨૦૨૬

16/05/2026

હરિ ૐ વૃદ્ધાશ્રમ

15/05/2026
આવો રક્તદાન કરીએ જીવન બચાવીએ
14/05/2026

આવો રક્તદાન કરીએ
જીવન બચાવીએ

હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુર દ્વારા ગુરુદેવ શ્રી પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તેમજ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરક ઉપસ્થિતિ...
12/05/2026

હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુર દ્વારા
ગુરુદેવ શ્રી પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તેમજ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરક ઉપસ્થિતિ માં નવનિર્મિત અન્નપૂર્ણા ગૃહ ના લોકાર્પણ સમારોહ નુ તારીખ- ૧૫/૫/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ આયોજન કરવામાં આવેલ છે.

આ આમંત્રણ પત્રિકા ને રૂબરૂ મળ્યા તુલ્ય સ્વીકારી આ દિવ્ય પ્રસંગે પધારવા આપ સૌ ને ભાવભર્યું આમંત્રણ છે.

12/12/2025

હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુર
નેત્રયજ્ઞ કેમ્પ
તા. 12 - 12 - 2025

25/11/2025

હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુર

23/08/2025

TOP FM & VTV NEWS દ્વારા આયોજિત TOP ICON OF JAMNAGAR કાર્યક્રમ મા
શ્રી જોશીબાપા ને ઉત્તમ સેવા કાર્ય બદલ માનનીય સાંસદ શ્રી પુનમ બેન માડમ ની ઉપસ્થીતીમા માન. ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા દ્વારા સન્માનીત કરવામાં આવેલ. Poonamben Maadam Rivaba Ravindrasinh Jadeja Top FM

Address

National Highway, Near Dhareshwar/pithadiya
Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Shree hari om vrudhashram jetpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree hari om vrudhashram jetpur:

Shortcuts

Share