વરણા ગામ પરિવાર

વરણા ગામ પરિવાર કર ભલા તો હો ભલા..

12/05/2026
સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા વન મહોત્સવ તથા ગ્રામ્ય વિકાસ યોજના અંતર્ગત  વરણા ગામમાં નવા ...
12/05/2026

સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા વન મહોત્સવ તથા ગ્રામ્ય વિકાસ યોજના અંતર્ગત વરણા ગામમાં નવા ચેકડેમનું ખાતમુર્હત.........
સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં ઉપરોક્ત યોજનાઓ હેઠળ ચેકડેમ ઊંડા ઉતારવા તથા ચેકડેમ રીપેરીંગ કરી આપવામાં આવે છે. જેના ભાગરૂપે આજે જામનગર જીલ્લાના વરણા ગામે નવા ચેકડેમનું ખાતમુર્હત આજરોજ કરવામાં આવેલ અને ચેકડેમનું કામ શરુ કરવામાં આવેલ છે આ ચેકડેમ બાંધવાથી વરણા તથા વંથલી ગામ તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહેશે. આ ખાતમુર્હતના સમયે સોસાયટીના ચેરમેનશ્રી દિનેશભાઈ એમ. ડાંગરિયા, મેનેજીંગ ડીરેક્ટરશ્રી રમેશભાઈ એચ. પણસારા તેમજ ડીરેક્ટરશ્રી મગનભાઈ ચાંગાણી, કરશનભાઈ ટીંબડીયા તેમજ સોસાયટીના મેનેજરશ્રી ધવલભાઈ વસોયા, તેમજ જીલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ ઊંધાડ તેમજ વરણા તથા વંથલી ગામના સરપંચશ્રી તથા ગામના આગેવાનશ્રીઓ તેમજ ગામજનો તેમજ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

25/04/2026
25/04/2026
25/04/2026
25/04/2026
25/04/2026

Address

Varna
Jamnagar
361130

Alerts

Be the first to know and let us send you an email when વરણા ગામ પરિવાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to વરણા ગામ પરિવાર:

Share