ABVP Jamnagar

ABVP Jamnagar Official Page of ABVP Jamnagar - The World's Largest Student Organization

  દ્વારા કરાયેલ રજૂઆત બાદ કોયડમ ખાતે આવેલી સીલ કરાયેલ આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવાની માં...
22/05/2026

દ્વારા કરાયેલ રજૂઆત બાદ કોયડમ ખાતે આવેલી સીલ કરાયેલ આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવાની માંગ સ્વીકારવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી હવે તમામ વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCAS હેલ્પ ડેસ્ક નું પ્રારંભ તા. ૨૦ મે ૨૦૨૬ ના રોજ થવા જઈ રહ્યું છે જેમાં ફોર્મ ભરવા...
19/05/2026

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCAS હેલ્પ ડેસ્ક નું પ્રારંભ તા. ૨૦ મે ૨૦૨૬ ના રોજ થવા જઈ રહ્યું છે જેમાં ફોર્મ ભરવામાં જે કોઈ વિધાર્થીઓ ને મુશ્કેલી પડતી હસે તો હલ કરી દેવામાં આવશે!

  દ્વારા નગર બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અ. ભા. વિ. પ પ્રદેશ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ સહ મંત્રી ...
13/05/2026

દ્વારા નગર બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અ. ભા. વિ. પ પ્રદેશ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ સહ મંત્રી ઋત્વિકભાઈ પટેલ અને જામનગર વિભાગ સંયોજક સંદીપભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા

  દ્વારા ટ્રેકિંગ કેમ્પ નું આયોજન કરવામાં હતું જેમાં વિવિધ સ્કૂલો ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા !
24/04/2026

દ્વારા ટ્રેકિંગ કેમ્પ નું આયોજન કરવામાં હતું જેમાં વિવિધ સ્કૂલો ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા !

  દ્વારા ટ્રેકિંગ કેમ્પ નું આયોજન થનાર છે જેમાં આપ સવ વિદ્યાર્થીઓ ને જોડાવા આગ્રહ છે !
20/04/2026

દ્વારા ટ્રેકિંગ કેમ્પ નું આયોજન થનાર છે જેમાં આપ સવ વિદ્યાર્થીઓ ને જોડાવા આગ્રહ છે !

GCAS પોર્ટલની જટિલ પ્રક્રિયા અને અનિશ્ચિતતા સામે   દ્વારા પ્રદેશ સહમંત્રી શ્રી ઋત્વિકભાઈ ભીલા ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્...
17/04/2026

GCAS પોર્ટલની જટિલ પ્રક્રિયા અને અનિશ્ચિતતા સામે દ્વારા પ્રદેશ સહમંત્રી શ્રી ઋત્વિકભાઈ ભીલા ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

  દ્વારા યોજાનાર “ ટ્રેકિંગ કેમ્પ “ નું પોસ્ટર વિમોચન અ.ભા.વી.પ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરભીબેન દ્વારા કરવામાં આવ્યું .
13/04/2026

દ્વારા યોજાનાર “ ટ્રેકિંગ કેમ્પ “ નું પોસ્ટર વિમોચન અ.ભા.વી.પ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરભીબેન દ્વારા કરવામાં આવ્યું .

Address

Jamnagar
361001

Alerts

Be the first to know and let us send you an email when ABVP Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Jamnagar:

Share