09/10/2025
શરદ-પુનમ ની રાત્રે Bardai Brahm Samaj Jamnagar ના આંગણે શરદ મહોત્સવ-2025 નું આયોજન શ્રી આશાપુરા પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ, જેમાં ઇનામ વિતરણ, પ્રોત્સાહન ગિફ્ટ, દાંડિયારાસ અને રાત્રી ભોજન જેમાં (ગુલાબજાંબુ, પાઉંભાજી, પુલાવ, પાપડ છાસ અને છેલ્લે આઈસ્ક્રીમ) જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ જેની તસવીરો અહીં રજુ કરેલ.