07/12/2025
ટ્રસ્ટ પ્રમુખ ધારાબેન પુરોહિત અને તેમના નિસ્વાર્થ સાથીમિત્રો/સંનિષ્ઠ કાર્યકરો દ્વારા એક દાયકાની વણથંભી સેવાકાર્યોની સંકલ્પયાત્રા 2025, નવરાત્રિ મહોત્સવ દરમ્યાન પણ પ્રતિવર્ષની જેમ ૨૧(એકવીસ)માતા કે પિતા વિહોણી/પરાશ્રયે ઉછરી રહેલી બાળાઓને શ્રૃંગારકીટ અને રોકડ રકમ આપી જાળવી રાખી છે.આ બદલ ટ્રસ્ટી મંડળે સૌ દાતાશ્રીઓ અને સૌ કર્મનિષ્ઠ કાર્યકરમિત્રોનો સસ્નેહ/સગૌરવ આભાર વ્યક્ત કર્યો છે.