18/04/2026
પાલિતાણા ના મશહૂર નાત ખ્વાં...
ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઈલયહે રાજીઉન ....
વહાબબીન અલિભાઇ યાફાઈ
( ઉ.વ. 41) આજ રોજ તા. 18 / 04 / 2026 શનીવાર ના રોજ અલ્લાહ ની રહેમત મા પહોચી ગયા છે.
તે અલીબીન અબાહમદભાઈ યાફાઈ ના પુત્ર થાય.
મુસ્તુફાબીન અબાહમદભાઈ યાફાઈ અને કરીમબીન અબાહમદભાઈ યાફાઈ ના ભત્રીજા થાય.
હબીબબીન મનેસરભાઈ યાફાઈ અને સમદબીન મનેસરભાઈ યાફાઈ તથા મહેબુબબીન હાજી ખાલીદભાઈ યાફાઈ ના ભત્રીજા થાય.
મર્હુમ ની દફનવિધી આજે રાત્રે 8:30 વાગે જુમ્મા મસ્જીદમા જનાઝા ની નમાઝ અદા કરવામા આવશે.
સરનામુ :
દાતાર બાપુ ની દરગાહ પાસે, દરબાર ચોક, પાલિતાણા.
નોંધ:-
જામનગર મુકામે યોજેલ ત્રણ વખત નાતિયા મુકાબલા યોજેલ, સૌરાષ્ટ નાતિયા મુકાબલા બે વખત અને એક વખત ગુજરાત નાતિયા મુકાબલાના તેઓ વિનર હતાં, બે વખત પાલિતાણા તાલુકા અને એક વખત ભાવનગર જિલ્લા ના વિનર થયા હતાં, જામનગર મુકામે ફાઇનલ નાતિયા મુકાબલા મા શામેલ થયા હતાં.....
અમારી જામનગર થી મદદ ફાઉન્ડેશન ની ટીમ દુઃખ વ્યકત કરે છે, અને મરહુમ ની મગફેરત ની દુવાઓ કરે છે..... આમીન