27/07/2026
🙏 હાર્દિક આભાર 🙏
આશા છે કે Career Guidance Seminar – Level 1 દ્વારા આપ સૌને કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભવિષ્યના આયોજન અંગે ઘણી ઉપયોગી માહિતી અને નવી દિશા મળી હશે.
આપની ઉત્સાહભરી ઉપસ્થિતિ, સહકાર અને વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર.
આ સફર અહીં પૂર્ણ થતી નથી... આ તો માત્ર શરૂઆત છે!
✨ Career Guidance Seminar – Level 2 માટે તૈયાર રહો.
વધુ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન, નવી તકો અને વધુ પ્રેરણાદાયી સફર આપની રાહ જોઈ રહી છે.
Stay Tuned...
Waiting for Level 2
The Amazing Journey Continues... 🚀