08/04/2025
*ચાલો ચાલો ચાલો*
તા. 9 /4 /2025 સાંજે 9:00 કલાકે નકુમ પરિવારના આંગણે રાજભા ગઢવી પધારે છે તો આપણા સમાજના દરેક ભાઈઓ બહેનો પધારો.
સ્થળઃ કુબેર પાર્ક ૧-૨ ની બાજુમાં, ન્યૂ ભાનું પેટ્રોલ પંપ પાછળ, નદીના સામે કાંઠે, રણજીત સાગર રોડ, જામનગર.