04/08/2026
અશ્રુભીની શ્રદ્ધાંજલિ...
બ્રહ્મ સમાજ ના આગેવાન, શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ ના અમારા સાથી પ્રિય મિત્ર વિપુલ મહેતા ની અણધારી વિદાય ખુબ જ દુઃખદ છે... પરમ કૃપાળુ પરમાત્મા સદગત ની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના.. ૐ શાંતિ...🙏🙏