ABVPSabarkantha

ABVPSabarkantha Official Account of ABVP Sabarkantha District
State handle-

07/04/2026
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા જિલ્લા દ્વારા ભાગ બેઠક ( ઇડર , વડાલી , ખેડબ્રહ્મા ) નું આયોજન કરવામાં આવ્ય...
13/11/2025

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા જિલ્લા દ્વારા ભાગ બેઠક ( ઇડર , વડાલી , ખેડબ્રહ્મા ) નું આયોજન કરવામાં આવ્યું. જેમાં આગામી કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી...


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા ના વિવિધ નગર માં ભાઈ-બેન ના પવિત્ર બંધન એટલે “રક્ષાબંધન” ની ઉજવણી કરવામાં આવી.
08/08/2025

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા ના વિવિધ નગર માં ભાઈ-બેન ના પવિત્ર બંધન એટલે “રક્ષાબંધન” ની ઉજવણી કરવામાં આવી.



  દ્વારા કોલેજ સદસ્યતા અંતર્ગત જિલ્લા ની વિવિધ કોલેજ માં વિદ્યાર્થીઓ ની સદસ્યતા કરવામાં આવી.
28/07/2025

દ્વારા કોલેજ સદસ્યતા અંતર્ગત જિલ્લા ની વિવિધ કોલેજ માં વિદ્યાર્થીઓ ની સદસ્યતા કરવામાં આવી.



🗓️ 28 જુલાઈથી 08 ઑગસ્ટ જોડાઓ વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન સાથે....•વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ દ્વારા – વિદ્યાર...
28/07/2025

🗓️ 28 જુલાઈથી 08 ઑગસ્ટ જોડાઓ વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન સાથે....

•વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ દ્વારા – વિદ્યાર્થીઓનું સંગઠન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા જિલ્લા દ્વારા ઇડર નગર કારોબારી વર્ષ 2025-26 “સિંહગર્જના” ની ઘોષણા કરવામાં આવી. જે...
17/07/2025

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા જિલ્લા દ્વારા ઇડર નગર કારોબારી વર્ષ 2025-26 “સિંહગર્જના” ની ઘોષણા કરવામાં આવી. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ઇડર જિલ્લા સહ-કાર્યવાહ શ્રી હાર્દિકભાઈ સગર અને મહેસાણા વિભાગ સંયોજક કેનીભાઇ પંચાલ ઉપસ્થિત રહ્યા...
નૂતન દાયિત્વ બદલ સર્વે કાર્યકર્તાઓ ને હાર્દિક અભિનંદન..



અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા જિલ્લા દ્વારા  વડાલી નગર કારોબારી વર્ષ 2025-26 "સિંહગર્જના" ની ઘોષણા કરવામાં આવી....
15/07/2025

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા જિલ્લા દ્વારા વડાલી નગર કારોબારી વર્ષ 2025-26 "સિંહગર્જના" ની ઘોષણા કરવામાં આવી. જેમાં વિભાગ સંયોજક કેનીભાઇ પંચાલ ઉપસ્થિત રહ્યા...
નૂતન દાયિત્વ બદલ સર્વે કાર્યકર્તાઓ ને હાર્દિક અભિનંદન..



અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત 10+2 સદસ્યતા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા માં 6137 સદસ્યો બનવા બદલ સર્વે ક...
06/07/2025

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત 10+2 સદસ્યતા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા માં 6137 સદસ્યો બનવા બદલ સર્વે કાર્યકર્તાઓ ને હાર્દિક અભિનંદન..

  અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ની હિંમતનગર અને ખેડબ્રહ્મા ની વિવિધ શાળા માં સદસ્યતા કરવામાં આવી.
24/06/2025

અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ની હિંમતનગર અને ખેડબ્રહ્મા ની વિવિધ શાળા માં સદસ્યતા કરવામાં આવી.

ABVPSabarkatha દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લેવામાં આવેલ ડિપ્લોમા સેમેસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક...
04/06/2025

ABVPSabarkatha દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લેવામાં આવેલ ડિપ્લોમા સેમેસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષા પ્રશ્નપત્રમાં થયેલા છબરડા બાબતે પોલીટેકનિક કોલેજ હિંમતનગર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.

  ની હિંમતનગર શાખા દ્વારા વિદ્યાર્થીઓ ના માર્ગદર્શન હેતુ “PERSONALITY DEVELOPMENT CAMP -2025” નું આયોજન થવા જઈ રહ્યું છે...
25/05/2025

ની હિંમતનગર શાખા દ્વારા વિદ્યાર્થીઓ ના માર્ગદર્શન હેતુ “PERSONALITY DEVELOPMENT CAMP -2025” નું આયોજન થવા જઈ રહ્યું છે. સૌ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ છે.

https://forms.gle/1eHR1Ys6iADyZXr59


Address

Karmdham
Himatnagar

Telephone

+917801877274

Alerts

Be the first to know and let us send you an email when ABVPSabarkantha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVPSabarkantha:

Share