29/08/2025
🏝️🏝️ *શ્રીજીનગર ગામનું હરિયાળું ભવિષ્ય – તમારી સાથે!! 🏝️🏝️*
તારીખ 30/08/2025 ને શનિવાર ના રોજ ગામની તળાવની પાળે સામાજિક વનીકરણ વિભાગ અનેઆપણી સહભાગીતાથી વિશાળ વૃક્ષારોપણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે.
➡️ દરેક વક્ષ પર પોતાનું નામ અથવા પરિવારનું નામ , દુકાન નામ , નામે પીંજરા સાથે નામ લખાવી શકશે.( લખાવેલ વૃક્ષ પર નામવાળી પ્લેટ લગાવામાં આવ છે)
*જાળવણી સમયગાળો: 1 વર્ષ (પીંજરા, પાણી અને સંભાળ સહિત)*
*
*પ્રતિ વૃક્ષ ખર્ચ: માત્ર ₹300/-*
*સ્થળ* : શ્રીજીનગર ગામનું તળાવ પરિસર તથા ગ્રાઉન્ડ ની આજુ બાજુ વાવવામાં આવેછે જેને વૃક્ષ વાવવું હોય, તેઓ તાત્કાલિક સંપર્ક કરે: 📞: 9723625854
આ બાર કોડ પર જમા કરાવશો